જોક્સ: બકાનું ભારતીય ટીમ માટે સિલેક્શન થયું

સારું છે ડોક્ટરો આમ નથી કહેતા
ડોક્ટર: ભાઇ, છૂટા નથી તો...
.
.
.
થોડી દવાઓ વધારે લખી દઉં!!!
-------
ડોક્ટરોનું સંમેલન ચાલી રહ્યું હતું. પ્રત્યેક ડોક્ટર પોતાની સિદ્ધીઓ બતાવી રહ્યા હતા. તેવામાં એક ડોક્ટરે પોતાના વખાણ કરતા કહ્યું-
"હું મારા વખાણ શું કરું...બસ એટલું જ કે...જો હું કબ્રસ્તાનની પાસેથી પણ પસાર થવું તો મડદા પણ ઊભા થઇને મને પૂછે છે ડોક્ટર સાહેબ હવે તો કહો મને બિમારી શું હતી?"

jokes

-----------
ડોક્ટર- તમારું વજન કેટલું છે?
સંતા- ચશ્માની સાથે 75 કિલો.
ડોક્ટર - અને ચશ્મા વગર?
સંતા- તે મને કદી દેખાતું જ નથી!!
-------
બકાનું ભારતીય ટીમ માટે સિલેક્શન થયું
મેચના દિવસે બકાએ કપ્તાનને કહ્યું
બકો: બેટિંગમાં મારો વારો નહીં આવેને...તો હું ફિલ્ડીંગ નહીં ભરું....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X