જોક્સ: ચેટિંગ પર ગપ શપ કરવાના એપ્સમાં....
ચેટિંગ પર ગપ શપ કરવાના એપ્સમાં વોટસઅપ બીજા નંબર આવ્યું છે પહેલા નંબરે
.
.
.
.
હજી પણ મહિલાઓ જ છે!!
--------
દિવાળીના દિવસે એક ફટાકડા વેચવાવાળો બેહોશ થઇ ગયો આજે તેને હોશ આવતા લોકો તેને પૂછ્યું
"ભાઇ, શું થયું તું બેહોશ કેમ થઇ ગયો હતો??" .
.
.
.
તેણે કહ્યું - દિવાળીના દિવસે એક છોકરી મારી પાસે આવીને કહ્યું...
.
.
.
ભાઇ, સુતળી બોમ્બમાં પિંક કલર મળશે???

શિક્ષક- તારા પપ્પાનું નામ અંગ્રેજીમાં લખ.
બાળક- Soft Underwere.
શિક્ષક- આ શું લખ્યું??? નાલાયક!!
બાળક- ટીચર, તેમનું નામ "કોમલ ચડ્ડા" છે. તો હું શું કરું!!!
-------------
પોલિસ- તે એક જ દુકાનમાં ચાર ચાર વાર ચોરી કરી, બોલ શું ચોરાયું ત્યાં થી???
ચોર- સર ખાલી એક ડ્રેસ જ ચોરાયો.
પોલિસ- હે...તે એક ડ્રેસ ચોરાયો ત્યાંથી તો ત્રણ વાર પાછો કેમ ગયો??
ચોર- સર, પહેલી ત્રણ વારના ચોરેલા ડ્રે્સનો રંગ મારી વાઇફને ગમ્યો નહીં!!!












Click it and Unblock the Notifications
