જોક્સ: પ્રેમ હવે તે મોડ પર આવી પહોંચ્યો છે કે જ્યારે....
શિક્ષક- નકામા હોમવર્ક કેમ નથી કર્યું તે???
વિદ્યાર્થી- ઇજ્જતથી વાત કરો મારી જોડે ગ્રાહક જોડે આવી રીતે વાત કરાય?
(જાગો ગ્રાહક જાગો)
-----------
છગન- તમારે ત્યાં ઠંડી કેવી છે???
મગન- Uninor જેવી !!!
છગન- એટલે???
મગન- એટલે બહાર નીકળો તો જ લાગે!!

પ્રેમ હવે તે મોડ પર આવી પહોંચ્યો છે કે જ્યારે તમે પત્નીને પ્રેમ ભરેલા મેસેજ મોકલો છો તો તે પૂછે છે કે...
.
.
.
કોને મોકલવા માંગતો હતો, આ મેસેજ!!
--------
નાનપણમાં એકવાર રમતી વખતે રજનીકાંતે એક છોકરીને "સ્ટેચ્યુ" કહ્યું હતું. અત્યારે તે છોકરી..
.
.
.
.
"સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નામે ઓળખાય છે!!!"












Click it and Unblock the Notifications
