જોક્સ: ઓપરેશન પહેલા ડોક્ટરે ફૂલોનો હાર મંગાવ્યો
પત્ની- મારે નવો i-Phone લેવો છે!
પતિ- લઇ લે, કોણે ના પાડી છે તને!
પત્ની- કંઇ કંપનીનો લઉં ??
.
.
.
પતિ- પતંજલિનો લે તેમાં વાયરસ પણ નથી અને બેક્ટેરિયા પણ નથી હોતા. ટોટલ ઓર્ગેનિક છે!!!!
--------
એક વાર એક બાદશાહેએ ખુશ થઇને તમામ કેદીઓને છોડી મૂકવાનું એલાન કર્યું.
આ કેદીઓમાં એક વયોવુદ્ધ કેદી હતો.
બાદશાહ- તમે ક્યારથી કેદમાં છો?
વયોવુદ્ધ કેદી- તમારા અબ્બા હજૂરના ટાઇમથી.
બાદશાહની આંખમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું આને પાછો પૂરી દો....તે
.
.
.
.
મારા અબ્બાની નિશાની છે!!!

શબ્દો તમારા, ગીત હું બનાવીશ,
ખુશી તમારી, હંસી હું બનીશ,
મંજિલ તમારી, રસ્તો હું બનાવીશ
ઉત્તરાયણ આવે છો દોસ્તો
.
.
.
કિન્ના તમે બાંધજો હું પતંગ ચગાવીશ!!!
-----------
ઓપરેશન પહેલા ડોક્ટરે ફૂલોનો હાર મંગાવ્યો
દર્દી- સાહેબ, આ શાના માટે?
ડોક્ટર- આ મારું પહેલું ઓપરેશન છે સફળ ગયું તો હું પહેરીશ અને ના થયું તો તમે!!!!












Click it and Unblock the Notifications
