જોક્સ: દૂર થી જોયુ તો flying kiss દેતી હતી..
દૂર થી જોયુ તો flying kiss દેતી હતી..
.
.
.
.
નજીક જઇ ને જોયું તે સીંગ ના ફોતરા ઉડાડતી હતી..
----------
ડોક્ટર- 1 કલાક પહેલા દર્દીને લાવ્યા હોત તો અમે કદાચ તેને બચાવી લેતા....
.
.
.
બકા- ડફોળ...અડધો કલાક પહેલા તો એક્સિડન્ટ થતો...તો શું 1 કલાક પહેલા અમસ્તો જ લઇ આવતા!!!

બાપુ, જો તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?
.
.
.
.
બાપુ : - "સાલુ....આ પેન્ટ કોનું પહેર્યું????
---------
મમ્મી- બેટા, હું દાઝી ગઇ છું....ટૂથપેસ્ટ લાવ તો જલ્દી...!!!
પુત્ર- ના મમ્મી....મારી ટૂથપેસ્ટમાં મીઠું છે...
.
.
.
પછી દુનિયા કહેશે કે બેટાએ માંના જલ્યાં પર મીઠું લગાવ્યું....!!!












Click it and Unblock the Notifications
