જોક્સ: કંજૂસ વેપારીને એક દિવસ ભૂત વળગ્યું
કંજૂસ વેપારીને એક દિવસ ભૂત વળગ્યું
.
.
.
.
થોડા દિવસ પછી ભૂત જાતે ઓઝા પાસે જઇને કહે
"પ્લીઝ મને આ શરીર બહાર નીકાળો હું ભૂખે મરી જઇશ!!!"
-------------
કંજૂસ વેપારી જે જહાજમાં બેઠા હતો તે જહાજ ડૂબવા લાગ્યું. તો વેપારી હસવા લાગ્યો. લોકોએ પૂછ્યું અલ્યા કેમ હસે છે???
વેપારી- હાશ!!! ....મેં રિટર્ન ટિકિટ નહતી ખરીદી!

વેપારી- એક કેળું કેટલાનું???
કેળાવોળા- 5 રૂપિયાનું
વેપારી- 3 રૂપિયામાં આપશે??
કેળાવાળો- 3 રૂપિયામાં તો ખાલી છાલ જ મળશે!!!
વેપારી- એમ તો લે આ બે રૂપિયા છાલ તું રાખ અને કેળું મને આપી દે!!!
----------
એક કંજૂસ વેપારીના દિકરાને અન્ય એક કંજૂસ વેપારીની દિકરીથી પ્રેમ થઇ ગયો.
છોકરી- જ્યારે પપ્પા જશે ને ત્યારે હું સિક્કો ફેંકીશ તું અવાજ સાંભળીને તરત ઉપર આવી જજે.
છોકરીના પપ્પા જ્યારે ગયા ત્યારે તેણે સિક્કો ફેંક્યો પણ એક કલાક પછી છોકરો ઉપર આવ્યો.
છોકરી- આટલી વાર કેમ થઇ???
છોકરો- સિક્કો શોધતો હતો!!!
છોકરી- અરે પાગલ....એ તો મેં દોરીથી બાંધીને ફેંક્યો હતો...ફેંકીને તરત પાછો ઉપર ખેંચી લીધો હતો!!!












Click it and Unblock the Notifications
