જોક્સ: જ્યારે કોઇ સુંદર યુવતી, બિલકુલ બિન્દાસ થઇને...
જ્યારે કોઇ સુંદર યુવતી, બિલકુલ બિન્દાસ થઇને તમારી બાજુ વાળી સીટ પર આવીને બેસી જાય તો સમજવું કે...
.
.
.
.
હવે તમે યુવાન નથી રહ્યા!!!!
-------------
નોકરી તે કરો જે તમને પસંદ હોય હા પણ...
.
.
.
.
જો તમે એન્જિનીયર હોવ તો જે મળે તે સહી!!!

બાળક- મમ્મી, મારે અહીંથી ફટાકડા લેવા છે!!
મમ્મી- નાલાયક, આ ફટાકડાની દુકાન નથી ગર્લ્સ હોસ્ટેલ છે!!
બાળક- પણ પપ્પા તો કહેતા હતા કે અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!
----------
ડોક્ટર- તમારો અકસ્માત કેવી રીતે થયો?
દર્દી- હું વળાંક લેતા હતો અને...
ડોક્ટર- સામેથી બીજી કાર આવી???
દર્દી- ના...
.
.
.
ત્યાં વળાંક જ નહતો!!!












Click it and Unblock the Notifications
