જોક્સ: ગુજરાતીઓના ગાડી ચલાવવાના ફંડા...
ગુજરાતીઓના ગાડી ચલાવવાના ફંડા
જો કોઇ તેમનાથી ફાસ્ટ ચલાવતું હોય તો
"સાલો મરવાનો લાગે છે"
જો કોઇ તેમનાથી ધીમે ચલાવતું હોય તો
"બાપાના બગીચામાં ફરવા આવ્યા છે"
જો કોઇ તેમની સાથે ચલાવતું હોય તો
"બાપ સાથે રેસ લગાવે છે...આવી જા ચલ"
------------------
તમને ખરેખરમાં કોઇ સાચો પ્રેમ કરે છે તે જાણવું હોય તો
.
.
.
ભર બપોરે એક વાર પંખો બંધ કરી જોજો!

ડોક્ટરના લગ્ન તેવી રીતે થવા જોઇએ કે લાગે ડોક્ટરની લગ્ન છે જેમ કે..
જાન એમ્બ્યુલન્સમાં આવે
લગ્ન હોસ્પિટલમાં થાય
ફોટોની જગ્યાએ એક્સ રે હોય
મહેમાનોને ગ્લુકોઝ પીવડાવાય
ખાવામાં વિટામીન સીની ગોળીઓ મળે
અને વરમાળાની જગ્યાએ સ્ટેટ્સકોપ હોય
.
.
.
અને મજા તો ત્યારે આવે જ્યારે લગ્ન પછી ડોક્ટર તેની પત્નીને કહે...
Sister
----------
દારૂડિયા મરવાનો હતો...યમરાજ પ્રગટ થયા
યમરાજ- કોઇ છેલ્લી ઇચ્છા?
દારૂડિયો- હા યમરાજ આવતા જન્મમાં દાંત ભલે 1 કે બે જ આપજો પણ
.
.
.
લીવર પૂરા 32 આપજો!!!!












Click it and Unblock the Notifications
