Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: પતિઓને પણ બોલવાનો હક હોવો જોઇએ

પપ્પુ- મમ્મી હું કાલે સ્કૂલ નહીં જઉં!
મમ્મી- કેમ તને કોઇએ ત્યાં માર્યું?
પપ્પુ- હા...આ ટીચર પોતાને ખબર નહીં શું સમજે છે!!!
મમ્મી- કેમ શું થયું???
પપ્પુ- તેમણે બોર્ડ પર લખ્યું "મહાભારત" અને પૂછ્યું મહાભારત કોણે લખ્યું?...
.
.
તો મેં કહ્યું હમણાં તો બોર્ડ પર તમે જ લખ્યું "મહાભારત"!!!
---------
પતિ- સેલ્ફી કંટ્રોલ તો કોઇ તારાથી શીખે!!
પત્ની- (ખુશ થઇને) એમ હવે મેં શું કર્યું!!
પતિ- તો શું...શરીરમાં આટલી શુગર છે...તેમ છતાં કદી જીભ પર નથી આવવા દેતી!!!

jokes
----------
પતિ- એક લેખકે લખ્યું છે કે પતિઓને પણ બોલવાનો હક હોવો જોઇએ!
પત્ની- જોયું તે બિચારો પણ આવું ખાલી લખી શક્યો....બોલી ના શક્યો!!!
------------
સુરતી- પંડિતજી મને સંસ્કૃત શીખવોને!!
પંડિત- એ તો દેવ લોકોની ભાષા છે તારે કેમ શીખવી છે???
સૂરતી- મરીને સ્વર્ગમાં જઇશ તો કામ આવશેને!!!
પંડિત - અને જો નર્કમાં જઇશ???
સુરતી ....તો સુરતી મને આવડે છે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X