જોક્સ: એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા લઇ ધાબા પર....

કોમ્પ્યુટર ની પરીક્ષા માં પ્રશ્ન પૂછાયો

પ્રોગ્રામ એટલે શું ?

ઘુઘા એ જવાબ લખ્યો

એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા લઇ ધાબા પર મિત્ર મંડળ ભેગા થાય ઈને પોગ્રામ કેવાય.

પેપર તપાસવા વાળા પણ 'રેડી' હતા ....
---------
દીકરોઃ પપ્પા, મારી સ્કૂલમાં બધા છોકરાઓને મૂકવા એમની મમ્મી આવે છે. તો મને મૂકવા તમે જ કેમ આવો છો?
.
.
પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ..

jokes
-----------
પહેલા
બા મને ચપટી વગાડતા આવડી ગઈ 😊
.
.
હવે
બા મને સેલ્ફી પાડતાં આવડી ગઈ 😏
-------------------
જજ- તમે ખબર હતી કે ગાડી મિનિસ્ટરની પત્ની ચલાવી રહી છે તો રોડથી થોડી દૂર બેસવું તું ને!!
.
.
વ્યક્તિ- કયો રોડ??....સાહેબ હું તો ખેતરમાં બીડી પી રહ્યો હતો...
.
.
જન- પકડી લો આને...જાહેરમાં ધ્રુમપાન કરવાના ગુનામાં...!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X