Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: તારી કોઇ અંતિમ ઇચ્છા હોય તો બોલ

ગુજરાતી એટલે...
.
.
.
મેન બેલેન્સ 0 હોય પણ નેટના રિચાર્ઝમાં 200-200 રૂપિયા નાંખે!!!
-----------
એક મહિલા તેના અંતિમ શ્વાસ લઇ રહી હતી
પતિ- તારી કોઇ અંતિમ ઇચ્છા હોય તો બોલ!!
મહિલા- મારી શ્રદ્ધાજંલિમાં પેલો ગોવા વાળો ફોટો લગાવજો. તેમાં હું પતળી લાગું છું!!!!

jokes
-------
ગમે તેટલી ઓનલાઇન શોપિંગ કરી લો મારી પાસે તો ચાલીને આવું પડે કારણ કે હું છું
.
.
.
.
.
ભિખો વાળંદ!!!
----------
છોકરી- તારું નામ શું છે???
છોકરો- મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર...
છોકરી- ???
છોકરો- રાજીયો!!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X