• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જોક્સ: સાહેબનો પગાર તો વધી ગયો છે હવે તો....

|
Google Oneindia Gujarati News

બે બાળકો વાતો કરી રહ્યા હતા
પહેલા બાળક- મારા દાદા તો એટલા ભૂલક્કડ છે કે પોતાની લાઠી ખાટલા પર મૂકીને પોતે ખૂણામાં જઇને સૂઇ જતા હતા.
બીજો બાળક- બસ એટલું જ મારા દાદાજી એટલા ભૂલક્કડ કે પાનને પથારી પર થૂંકી પોતે જ બારીમાંથી કૂદી જતા હતા.
-------
ચોર- તારા ખિસ્સામાં જે પણ છે તે ફટાફટ મને નીકાળી આપી દે!
છગન- ભાઇ રહેમ કર... આવું ના કર... મારી પત્ની મારું ખાલી ખિસ્સુ જોઇને મને મારી નાખશે!!

ચોર- તો તને શું લાગે મારું ખાલી ખિસ્સુ જોઇને મારી પત્ની મારી આરતી ઉતારશે?

---
કામવાળી- મેડમ, સાહેબનો પગાર તો વધી ગયો છે હવે તો મારો પગાર વધારો!
મેડમ- તને કેવી રીતે ખબર કે તેમનો પગાર વધી ગયો છે?
કામવાળી- કેમ આજે જ તો સાહેબ એક કિલો ડુંગળી લઇને આવ્યા છે!!
-------
આઝાદી પહેલાના યુવક- મારા લોહીથી હું ભારતની આઝાદી લીખશ.
.
.
.
.
આઝાદી પછીના યુવક- લોકોના લાઇકથી હું મારું એકાઉન્ટને હીટ બનાવીશ!

English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X