જોક્સ: વાઇફના ગાલ પર ગુલાબનું ફૂલ મારશો તો...
વાઇફના ગાલ પર ગુલાબનું ફૂલ મારશો તો
ઇંગ્લિશ વાઇફ
"યુ આર સો નોટી"
પંજાબી વાઇફ
"તુસ્સી બડે રોમેન્ટિક હો"
ગુજરાતી વાઇફ
"શું ગાંડાવેડા કરે છે?"
---------
બકો બસમાં ઊભો હતો. અચાનક જ બ્રેક લાગી અને તે એક છોકરી સાથે અથડાઇ ગયો
છોકરી- નકામા, શું કરે છે?
બકો- બીએ અને તમે??

ટિચર- ચલ, બકા A B C બોલ
બકો- A B C
ટિચર - સરસ...પછી
બકા- બસ પછી કંઇ નહીં...તમે કહો...
---------
એક અમેરીકી ડોક્ટર ભારત આવ્યો.
ત્યાં તેણે બસ સ્ટેન્ડ પર એક પુસ્તક જોયું અને તેનું હદય રોગના હુમલાના કારણે મોત થઇ ગયું
તે વીસ રૂપિયાની પુસ્તકનું નામ હતું
.
.
.
.
"How to be Doctor in 30 days"












Click it and Unblock the Notifications
