જોક્સ: એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું
બાપુ (સાયન્ટિસ્ટ)- અમે એક તેવી વસ્તુ બનાવી છે જેનાથી દિવાલની આર-પાર જોઇ શકાય
સાયન્ટિસ્ટ- એમ, શું છે તે?
.
.
બાપુ- બાકોરું
-------
બકાએ AC લીધું
બીજા દિવસે શોરૂમવાળાને મારી મારીને ધોઇ નાંખ્યો
શોરૂમવાળો- પણ થયું શું, કેમ મારો છો?
બકો- ડોબા, 1.5 ટનનું AC અને ઘરે જઇને વજન કર્યું તો 35 કિલો જ થયું!!

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું
''લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ... હા હા હા''
નીચે ટીચરની કોમેન્ટ આવી, ''ગેટ આઉટ ફ્રોમ ક્લાસ''
એ કોમેન્ટને પ્રિન્સિપાલએ લાઇક કરી...
ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ કરી, ''કેન્ટિનમાં આવી જા. સમોસા ખાવા''
નીચે મમ્મીની કોમેન્ટ થઈ,''નાલાયક'' ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ''
તેની નીચે પપ્પાએ લખ્યું, ''જો તારા લાડલા ના પરાક્રમ''..!!
બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી...
એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ''જુઠ્ઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ''...
છેલ્લે દાદીએ માર્યો છક્કો લખ્યું ''નાલાયક હું હજી જીવી છું''
-----
એક ચાંદની રાતે...
એકાંતમાં...
સુમસામ રસ્તા પર...
એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.
છોકરાએ બાઈક રોકી.
છોકરી ઉતરી.
છોકરાએ તેના હાથ પકડ્યો
છોકરી શરમાઇ
છોકરોઃ ‘‘બકા, શરમાજે પછી, હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.''












Click it and Unblock the Notifications
