જોક્સ: પપ્પુ ઊંડા વિચારોમાં બેઠા હતો
આજે ખબર વાંચ્યા કે ચેન્નઇની એક સ્કૂલમાં વિદ્યાર્થીને મારવાના દંડ પેટે શિક્ષકે વિદ્યાર્થીને 5000 રૂપિયા ચૂકવ્યા.
.
.
.
.
આવું જો મારા સમયે થતું હોત તો આજે મારી પાસે 4-5 ફ્લેટ અને 2-4 મોટી ગાડીઓ હોત!!!
----------------
પત્ની- એ સાંભળો છો!, આ નવા ડિટર્જન્ટે તો મારો ડ્રેસને નાનો કરી દીધો હવે હું શું કરું?
પતિ- તું પણ તે જ ડિટર્જન્ટથી નાહી લે અને નાની થઇ જા....સિમ્પલ!!!!

----------------
પત્ની- માની લો કે હું તમારી વાત એક જ વારમાં માની લઉં અને તમારી બધી વાતમાં હા પાડું તો??
.
.
.
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા બોલ્યો
અરે હું તો આવું માની પણ નથી શકતો !!
-------------------
પપ્પુ ઊંડા વિચારોમાં બેઠા હતો
માં- શું થયું પપ્પુ, શું વિચારે છે?
પપ્પુ- માં હું તે વિચારું છે કે
.
.
.
નાની abcd મોટી ABCD થી કેટલા વર્ષ નાની છે???












Click it and Unblock the Notifications
