સડક પર નાગિન ડાન્સ કરી પોતાનો ઝલવો બતાવે
સાચો મિત્ર તે જ કહેવાય, જે ભરબપોરે જાન લઇને નીકળ્યા હોઇએ તો પણ
.
.
.
.
.
.
સડક પર નાગિન ડાન્સ કરી પોતાનો ઝલવો બતાવે
---------------
સંતા - મારે એક હથોડી અને ખીલ્લી જોઇએ છે.
દુકાનદાર- કેમ?
સંતા - મારે કોમ્પ્યૂટર ઠીક કરવું છે.
દુકાનદાર- કોમ્પ્યૂટર ??
સંતા- હા, મારે, મારા કોમ્પ્યૂટરમાં વિન્ડો લગાવી છે.....

પપ્પા - આજે આપણે ગણતરી શીખશું!
ચિંટૂ - ઓકે, પપ્પા
પપ્પા - બોલ 1, 2, 3, 4 પછી શું આવે ?
ચિંટૂ - 5, 6
પપ્પા - વાહ તને તો આવડે છે ને! સરસ સરસ હવે કે 5, 6 પછી શું આવે?
.
ચિંટૂ- 7, 8, 9, 10
.
પપ્પા - જોરદારને બહુ સરસ, શાબાશ. હવે કે 10 પછી શું આવે??
.
ચિંટૂ - ગુલામ....રાણી....રાજા....અને એક્કો ...
-----------
શિક્ષક: તે કદી કોઇ સારું કામ કર્યું છે?
ચિંટૂ: હાં
શિક્ષક: કયું??
ચિંટૂ : એક વાર એક દાદાજી જતા હતા. તેની પાછળ મેં કૂતરું છોડી દીધું. દાદાજી જલ્દી ઘરે પહોંચી ગયા. થયું ને સારું કામ...












Click it and Unblock the Notifications
