પત્ની સાથે થઈ લડાઈ, વૃધ્ધે પૂછ્યો આ સવાલ
પત્ની સાથે થઈ લડાઈ, વૃધ્ધે પૂછ્યો આ સવાલ
એકવાર બે દોસ્ત દારૂ પી ને ક્યાંક જઈ રહ્યા હતા.
દારૂ પીને ગાડી ચલાવી રહેલા એક દોસ્તે કહ્યુ - અરે ભાઈ, આગળ દિવાલ છે.
તે બોલતો રહ્યો અને ગાડી દિવાલમાં જતી રહી.
આ ઘટના બાદ બંને દોસ્ત હોસ્પિટલ પહોંચ્યા.
એક દોસ્ત - ભાઈ, તુ પાગલ છે. જ્યારે હું વારંવાર બૂમો પાડતો હતો કે
આગળ દિવાલ છે તો પછી તે સાંભળ્યુ કેમ નહિ.
બીજો દોસ્ત -અબે ગાડી તુ ચલાવતો હતો હું નહિ.


...........................

એક પતિ-પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.
લડાઈ બાદ પતિ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો.
ઘરની બહાર આવીને બેસી ગયો.
એક વૃધ્ધે પૂછી લીધુ.
બહાર કેમ બેઠો છે?
મારી પત્નીની ભૂલોના કારણે.














Click it and Unblock the Notifications
