For Quick Alerts
For Daily Alerts
તમે કેટલુ મોટુ જોખમ લઈ શકો છો, જવાબ મળતા નોકરી મળી ગઈ
પપ્પુ ઘણા દિવસોથી ચિંતિત હતો.
તેને નોકરી નહોતી મળતી.
એક દિવસ તે ઈન્ટરવ્યુ આપવા ગયો..
ઈન્ટરવ્યુ લેનારે પહેલો સવાલ કર્યોઃ તમે કેટલુ મોટુ જોખમ લઈ શકો છો...
પપ્પુઃ સર, ભગવાન પાસે આવતા જન્મમાં પણ આ જ પત્ની માંગી છે.
આ જવાબ બાદ પપ્પુને નોકરી મળી ગઈ...
.............
જજઃ તમે ત્રીજી વાર અદાલતમાં આવ્યા છો...
તમને શરમ નથી આવતી..?
ગુનેગારઃ સર, તમે તો રોજ અદાલતમાં આવો છો...
તમારે તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવુ જોઈએ...
............
મોહન અને સોહન આઠમાં ધોરણમાં આઠ વાર ફેલ થયા.
મોહનઃ ચલ આત્મહત્યા કરી લઈએ.
સોહનઃ ગાંડો થઈ ગયો છે શું?
આવતા જન્મમાં પાછુ નર્સરીથી શરૂ કરવુ પડશે.
.................