બ્રેકઅપ થયા બાદ છોકરીના ઘરે પહોંચ્યો છોકરો, કહી આ વાત

બ્રેકઅપ થયા બાદ છોકરીના ઘરે પહોંચ્યો છોકરો, કહી આ વાત

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.
એક મહિલાએ પંડિતજીને ઘરની ખુશહાલીનો ઉપાય પૂછ્યો..
પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવ અને છેલ્લી રોટલી કૂતરાને
મહિલાઃ પંડિતજી હું એમ કરુ...
પહેલી રોટલી પોતે ખઈશ.. અને..
છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશ
પંડિત બેભાન!!!SmileSmileSmile

......................

jokes

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ,
બંનેમાં લડાઈ થઈ ગઈ અને બ્રેકઅપ થઈ ગયુ.
એક દિવસ છોકરીએ ઘરનો દરવાજો ખોલ્યો તો છોકરો સામે ઉભો હતો.
છોકરીઃ પરમ દિવસે મારા લગ્ન છે.
હવે કેમ આવ્યો છે મારા જીવનમાં.
છોકરોઃ ટેન્ટ લગાવવાનો અને કેટરિંગનો ઓર્ડર મળ્યો છે મને.
કામ ધંધો પણ બંધ કરી દઉ. તારા પ્રેમના ચક્કરમાં?Tongue outTongue outSmile

..................

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X