માલકણ અને કામવાળી
ઘરમાં સોફા પર પગ પર પગ ચઢાવીને આરામથી ટીવી સિરીયલની મજા માણી રહેલી માણકર પાસે તેની કામવાળી હાંફતી દોડી આવી અને કહેવા લાગી...
કામવાળી : મેડમ બહુ ખરાબ સમાચાર છે, જલ્દી ચાલો.
મેડમ : કેમ શું થયું, આટલી ગભરાયેલી કેમ છે?
કામવાળી : મેડમ, બહાર ત્રણ બહેનો તમારા સાસુને માર મારી રહી છે.
કામવાળીની વાત સાંભળીને મેડમ ઉતાવળે બાલ્કની તરફ દોડ્યા અને પાછળ કામવાળી પણ દોડીને બાલ્કનીમાં ગઇ. મેડમ તમાશો જોવા લાગી.
કામવાળી : મેડમ શું થયું? અહીંયા કેમ આવ્યા? નીચે નહીં જાવ?
મેડમ : એમના માટે તો ત્રણ બહેનો જ પૂરતી છે.












Click it and Unblock the Notifications
