જોક્સ: આજે પપ્પુએ સાયન્સને હલાવી દીધુ

દર્દી- ડોક્ટર, પ્લાસ્ટિક સર્જરી કરવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થશે ??
ડોક્ટર- 3 લાખ રૂપિયા!
દર્દ- અને જો પ્લાસ્ટિક હું લાવીને આપું તો??
ડોક્ટર- અરે ભાઇ તો થોડો ફેવિકોલ પણ લેતો આવજે, હું ફ્રીમાં ચોટાડી દઇશ!!
----------------
આજે પપ્પુએ સાયન્સને હલાવી દીધુ.
ટીચર- ગરોળી કોને કહેવાય??
પપ્પૂ - ટિચર, ગરોળી તે ગરીબ મગર છે જેને નાનપણમાં કોમ્પલેન નહતું મળ્યું માટે તે કુપોષણનો શિકાર બની ગઇ!

jokes
--------
પતંજલિ હવે 2000 કરોડની કમાણી કરનાર એક મોટી કંપની બની ગઇ છે. જે સાબુથી લઇને ન્યૂડલ્સ સુધી બધુ જ વેચે છે.
એટલે કે તેવું જરૂર નથી કે દરેક પ્રોડક્ટને વેચવા માટે તમારે બ્યૂટિફૂલ બેબીઓ જ બતાવવી...
.
.
.
કેટલીક વાર, આ કામ બાબા પણ કરી શકે છે!!!
--------------
કાકા- અલ્યા જીગલા....પડોશમાં કોઇ લાંબી બાઇ છે???
જીગલો- હા છે ને
કાકા- તો જરા તેના કપડા લઇ આવ ને!!
જીગલો- કપડા???
કાકા- હા, ડોક્ટર કહ્યુ છે ઠંડી લાગે તો લાંબી બાઇના કપડા પહેરવા...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X