જોક્સ: હું તારા માટે દુનિયાથી લડવા તૈયાર છું
પત્ની- હું તારા માટે દુનિયાથી લડવા તૈયાર છું
પતિ- જાને હવે આખો દિવસ તો તું મારાથી જ લડતી હોય છે
પત્ની- પ્રાણનાથ! તમે જ તો મારી દુનિયા છો!!
---------
શિક્ષક- જેને બન્ને હાથ ના હોય તેને અંગ્રેજી અને હિન્દીમાં શું કહેવાય?
ચિંટૂ- હિન્દુમાં ઠાકૂર અને અંગ્રેજીમાં હેન્ડસફ્રી

છોકરી- પપ્પુ તારી જોડે તો ફોન છે તો તે મને લેટર કેમ મોકલ્યો? ફોન કરી લેવો તો??
પપ્પુ- અરે....મેં તો ફોન જ કર્યો હતો પણ ફોનમાં તેને તે કહ્યું ને કે...
.
.
.
.
Please Try Letter!!!
------------
શિક્ષક- એક વર્ષમાં કેટલી રાતો હોય છે
ચિંટૂ- 10
શિક્ષક - 10??? કેવી રીતે
ચિંટૂ- 9 નવરાત્રી અને એક શિવરાત્રી થઇને 10!!!












Click it and Unblock the Notifications
