ગરબા પ્રેમી ચોર....!

ગરબા પ્રેમી ચોર....!

એકવાર પોલીસ ચોરોને પકડવા ગઇ અને તેમને ચારે તરથી ઘેરીને એનાઉન્સ કર્યું...
ગુજરાત પોલીસ: અમે તમને ચારે તરફથી ઘેરી લીધા છે... !
....
....
....

ચોર : સરસ............! તો હવે ગરબા ચાલુ કરો. એ હેપ્પી નવરાત્રી.....!

પપ્પુને મળ્યો બોમ્બ

એકવાર ક્લાસમાં મેડમે છોકરાઓને એક પ્રશ્ન પૂછ્યો

મેડમ: તમારા બધામાંથી બહાદૂર કોણ છે?

મેડમનો પ્રશ્ન સાંભળીને બધા છોકરાઓએ હાથ ઉપર ઉઠાવી લીધો. એ જોઇને મેડમે વધુ એક સવાલ કર્યો.

મેડમ: સારુ તમારી શાળાની સામે કોઇ બોમ્બ મૂકી દે તો તમે શું કરશો ?

મેડમનો પ્રશ્ન સાંભળીને પપ્પુએ હાથ ઉઠાવીને કહ્યું...

પપ્પુ: મેડમજી એક-બે મિનિટ જોઇશું... જો કોઇ લઇ જાય તો ઠીક છે... નહીંતર સ્ટાફરૂમમાં મૂકી દઇશું.....!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X