જોક્સ: સ્વજનોના આશીર્વાદથી અમે આજે BMW લીધી છે!
Hi All,
તમામ લોકોને સહર્ષ જણાવાની કે માતાજીની અસીમ કૃપાથી અને તમારા જેવા મિત્રો અને સ્વજનોના આશીર્વાદ અને શુભેચ્છાથી અમે આજે BMW ખરીદી છે.
.
.
.
.
(BMW) બોલે તો બાલાજી મસાલા વેફર...શું કરી સાલી બહુ ભૂખ લાગી હતી!!!!
-------
આજે 3જી ઓક્ટોબર છે. યાદ છે આજના દિવસે શું થયું હતું???
.
.
.
.
.
અજય દેવગણ 2જી તારીખે તેની ફેમિલીને લઇને પણજી સતસંગમાં ગયો હતો. અને આજે એટલે કે 3 ઓક્ટોબરે સાંજે તે પાછો આવ્યો હતો!!

છોકરો- તું ક્યાંની છે??
છોકરી- ↑↓ → ←
છોકરો- આ શું છે??
.
.
.
.
છોકરી- ડિસા
------------
શિક્ષક- કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે??
.
.
.
.
વિદ્યાર્થી- પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તે કવિતા લાગે છે અને મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.












Click it and Unblock the Notifications
