જોક્સ: વોટ્સઅપ પર કેવા કેવા નમૂના હવે...
વોટ્સઅપ પર કેવા કેવા નમૂના હવે આવા લાગ્યા છે લખે છે...
.
.
.
હેપ્પી ચંદ્ર ગ્રહણ
---------
સંતા- મને લગ્નમાં BMW મળી
બંતા- પણ તારી જોડે તો કોઇ કાર નથીને
સંતા- અરે BMW એટલે બહુ મોટી વાઇફ!!!

માંનો હાથ કિબોર્ડના F5 બટન જેવો છે
.
.
.
.
જ્યારે પણ તેનાથી મોઢા પર થપ્પડ પડે છે બાળક રિફ્રેશ થઇ જાય છે.
-------------
ચિંટૂ- જે લોકો મોડેથી ઓફિસમાં કામ કરે છે તે શું બહુ મહેનતું હોય છે?
પિંકૂ- ના બે...તે તો ડરપોક હોય છે!
ચિંટૂ- કેવી રીતે?
પિંકૂ- તે તેમની પત્નીથી એટલા ડરે છે કે તે ઓફિસમાં જ રહે છે.












Click it and Unblock the Notifications
