...અને પત્નીએ 'કહ્યું હું મૂર્ખ છું?'

...અને પત્નીએ 'કહ્યું હું મૂર્ખ છું?'

પત્ની પોતાના પતિ પર અકળાઇને...

પત્ની: તમે મારી એક પણ વાત સાથે સમ્મત નથી તથા. હું શું મુર્ખ છું?

પતિ: સારું ચલ તારી આ વાત સાથે હું સમ્મત થાવ છું. બસ ખુસ!

---


બહાદૂર પ્રિન્સિપાલ....!

એકવાર એન્જિનિયરના તમામ પ્રોફેસરોને એક પ્લેનમાં બેસાડવામાં આવ્યા.

બાદમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી કે આ પ્લેન તમારા વિદ્યાર્થીઓએ બનાવ્યું છે.

આ સાંભળીને બધાજ પ્રોફેસર ઉતરી ગયા પરંતુ પ્રિન્સિપાલ શાંતિથી બેસી રહ્યા...!

બધાએ પૂછ્યુ કે તમને ડર નથી લાગતો?

પ્રિન્સિપાલ: મને મારા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે.....કે

આ ચાલુ જ નહીં થાય....!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X