Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂતનાથની સિક્વલ બનશે, અમિતાભ બચ્ચન તૈયાર

મુંબઈ, 9 ઑક્ટોબર : ભૂતનાથ ફિલ્મની સિક્વલ ભૂતનાથ 2 બનવા જઈ રહી છે. મહાનાયક અમિતાભ બચ્ચન ભૂતનાથ 2માં પણ હશે અને તેમણે આજથી ફિલ્મનું શૂટિંગ શરૂ પણ કરી દીધુ છે. ભૂતનાથ 2008માં આવી હતી અને તેની સિક્વલ ભૂતનાથ 2 બનવાની છે.

amitabh-bhootnath

તાજેતરમાં જ સત્યાગ્રહ ફિલ્મમાં દેખા દેનાર અમિતાભ બચ્ચન ભૂતનાથ 2માં પણ મિત્ર ભૂત તરીકે જ નજરે પડશે. અમિતાભે ટ્વિટર ઉપર માહિતી આપી - વધુ એક નવી ફિલ્મ ભૂતનાથ 2નું શૂટિંગ બુધવારે શરૂ થઈ રહી છે અને મારા મેક-અપ મૅન દીપક સાવંત કહેશે એક ઔર મીટર ડાઉન હો ગયા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો પસાર કર્યા છતા અમિતાભ બચ્ચન કોઈ પણ નવા પ્રોજેક્ટ પહેલા ગભરામણ અનુભવે છે. તેમણે લખ્યું છે - ભૂતનાથ 2 માટે બુધવારથી શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. નવી ફિલ્મના પહેલા દિવસે એવો જ ડર લાગી રહ્યો છે કે જેવો ભૂતનાથ વખતે લાગતો હતો. ટી સિરીઝ બૅનર હેઠળ બનતી ભૂતનાથ 2 ફિલ્મનું દિગ્દર્શન નીતેશ તિવારી કરશે. ફિલ્મ 2014માં ગરમીમાં રિલીઝ થવાની શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X