બોલીવૂડ સેલેબ્રિટીએ જ્યારે કેમેરા સામે બનાવ્યા આવા અજીબ મોઢા!
આમ તો બોલીવૂડના તમામ મોટા સેલેબ્રિટી કેમેરો સામે આવતા જ સભ્ય બની જાય છે. તેમના હાવભાવ તેવા બની જાય છે કે તેમનાથી પરફેક્ટ, સુંદર અને સુશીલ તો કોઇ છે જ નહીં પણ કેમેરાની આંખ પણ ધણીવાર આ જ બોલીવૂડ સેલેબ્રિટી માટે મુશ્કેલીનું કારણ બની જતી હોય છે. કારણ કે કેટલીક વાર કેમેરો તેવા ટાઇમે ખેંચાઇ જતો હોય છે જ્યારે આ સેલેબનું ધ્યાન ના હોય અને પછી છે ફિયોસ્કો સેલેબનો થાય છે તે જોવા જેવો હોય છે.
તેવું નથી કે દર વખતે કેમેરાનો જ વાંક હોય, સેલેબ પણ છેવટે તો માણસ જ છે અને કેટલીક વાર તે કેમેરા સામે તેવા ફની હાવભાવ આપી દેતા હોય છે કે ફટ્ટ દઇને આપણે હસી પડીએ. તો આજે અમે પણ તમને આવી જ રીતે હસાવવાના છીએ. તો જુઓ ઐશ્વર્યા રાયથી લઇને રિતિક રોશન અને કાજોલથી લઇને નાના પાટેકરની કેટલીક તેવી ફની તસવીરો જે તમને પેટ પકડી પકડીને હસાવશે....

ને ઐશ્વર્યા મોઢામાં ધૂસી ગઇ માખી!
અરે બાપરે તેવું તો શું થઇ ગયું કે ઐશ્વર્યાને આટલું મોટું મોઢું ખોલવું પડ્યું. ક્યાંક તેના મોઢામાં માખી તો નથી ધૂસી ગઇ!!!

મને ઊંધ આવે છે શશશ....
પ્લીઝ અવાજ ના કરો સુસ્મિતા સેનને ઊંધ આવે છે. અને ઊંધમાં જો તેની આંગળી નાકમાં જતી રહે તો લોકોએ આંખ આડા કાન કરી લેવા!!!

ફરરરરર....
ઝરીન ખાન ફરરરર કરીને કંઇક ઊડાવી રહી છે. બેન આમ પણ તારી આસપાસ કોઇ ફટકતું નથી તો પછી શું ક્યારની ફરરર ફરરર કરે છે.

ખાઇ જઇશ!
કાજોલનો આ દેદાર તો એવો જ લાગે છે કે જાણે કહેતી હોય બહુ ચપર ચપર નહીં કરી એક મુક્કો લગાવીશને તો બધા દાંત બહાર આવી જશે! બની શકે કાજોલ ઘરે અજણને પણ આમ જ ડરાવતી હોય.!!

રિતિક રોશન
આઇ લા આ ઝિકાના મચ્છર મને ખાઇ રહ્યા છે...આઇ લા આ મુંબઇની ગરમી...રિતિકનો આ ચહેરો જોઇને કોઇ પણ કહેશે રિતિક બહુ ચીડચીડિયો છે.

ભાઇ આમિર ક્યાં જુઓ છો??
આમિર ખાન તમારાથી આ અપેક્ષા નહતી. કહીં પે નિગાહે કહી પે ઇશારે....તે પણ રાખી સાવંત....કિરણ તારા આવા દિવસો!!!

માલી કેટરિના
જો ક્યારેક તમને આવી કોઇ માલી અને ગગા જેવી છોકરી જોવા મળી જાય તો બની શકે તે કૈટરીના કૈફ જ હોય.

અ....ઇ...મ...
બોલીવૂડની ત્રણ ત્રણ હિરોઇનો જેમના મોઢાને અચાનક જ એક અજાણી બિમારીએ કરી નાખ્યું કંઇક આવું...

નાના તારાથી આ આશા નહતી
નાના પાટેકર એક જલેબી બતાવીને છોકરીને આવું કરશે!! નાના જેવા વરિષ્ઠ અભિનેતા જોડે આ આશ નહતી!!!












Click it and Unblock the Notifications
