2019 માં બોલિવુડમાં 10 સ્ટારકિડ્ઝની એન્ટ્રી, કોણ બનશે સુપરસ્ટાર

હાલમાં જ સુહાના ખાનનો પહેલો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. જ્હાનવી કપૂર બાદ હવે સુહાના ખાને જાણીતી મેગેઝીન વૉગ માટે ફોટોશૂટ કરાવ્યુ છે.

હાલમાં જ સુહાના ખાનનો પહેલો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. જ્હાનવી કપૂર બાદ હવે સુહાના ખાને જાણીતી મેગેઝીન વૉગ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. વળી, સુહાનાના આ બોલ્ડ અને ગ્લેમરસ અવતારે સૌના હોશ ઉડાવી દીધા છે. સુહાના આ ફોટોશૂટ બાદ એક વાત તો નક્કી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

જ્હાનવી કપૂરે પણ પોતાની પહેલી ફિલ્મ પહેલા મેગેઝીન માટે ફોટોશૂટ કરાવીને જબરદસ્ત ચર્ચામાં રહી હતી. હવે સુહાના પણ તેની રાહ પર ચાલી રહી છે. બોલિવુડમાં સુહાનાની એન્ટ્રી અંગે શાહરુખ પહેલેથી કહી ચૂક્યા છે કે તે ફિલ્મો જરૂર કરશે પરંતુ યોગ્ય અને શાનદાર સ્ક્રિપ્ટ બાદ જ ફિલ્મ ફાઈનલ થશે.

10 સ્ટાર કિડ્ઝ

10 સ્ટાર કિડ્ઝ

બોલિવુડમાં નવી એન્ટ્રીની લિસ્ટમાં સુહાના ખાનનું નામ સૌથી મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. આ સ્ટાર કિડ્ઝને પડદા પર જોવા ઘણા રસપ્રદ રહેશે. આગળ જાણો એ 10 સ્ટાર કિડ્ઝ વિશે જે આ વર્ષે બોલિવુડમાં લઈ શકે છે ધમાકેદાર એન્ટ્રી

સારા અલી ખાન

સારા અલી ખાન

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ટૂંક સમયમાં બે મોટી ફિલ્મોમાં એન્ટ્રી લઈ શકે છે.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

ચંકી પાંડેની દીકરી અનન્યા પણ ટૂંક સમયમાં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. હાલમાં જ આ ફિલ્મનું દેહરાદૂન શિડ્યુલ પૂરુ કરી દેવામાં આવ્યુ છે.

ખૂશી કપૂર

ખૂશી કપૂર

જ્હાનવી કપૂરની બહેન પણ ખુશી કપૂર પણ ટૂંક સમયમાં બોલિવુડમા એન્ટ્રી લઈ રહી છે.

અહાન પાંડે

અહાન પાંડે

ચંકી પાંડેનો દીકરો અહાન પાંડે પણ ટૂંક સમયમાં બોલિવુડમાં જોવા મળી શકે છે.

નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ ટૂંક સમયમાં મોટા પડદા પર એન્ટ્રી કરવાની છે.

આલિયા ફર્નીચરવાલા

આલિયા ફર્નીચરવાલા

પૂજા બેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પોતાની બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જણાવવામાં આવે છે કે તે ટૂંક સમયમાં બોલિવુડમાં જોવા મળશે.

ટીના આહુજા

ટીના આહુજા

બોલિવુડના પોપ્યુલર એક્ટર ગોવિંદાની દીકરી ટીના આહુજા પણ બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

ઈરા ખાન

ઈરા ખાન

જણાવવામાં આવી રહ્યુ છે કે આમિર ખાનની દીકરી ઈરા ખાન પણ બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે.

પલક ચૌધરી

પલક ચૌધરી

શ્વેતા તિવારીની દીકરી પલક ચૌધરી પણ આ લિસ્ટમાં શામેલ છે.

અલાના પાંડે

અલાના પાંડે

ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડેને જોઈને સમજમાં આવે છે કે તે સારા સારા એક્ટરોની છુટ્ટી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X