Pics : બોલીવૂડ સેલેબ્રિટીના 15 બેસ્ટ સેલ્ફી

તે વાત તો બધા જ જાણે છે કે આપણા બોલીવૂડ સેલેબ્રીટી છે ખૂબ જ ટેક સેવી. અને અન્ય લોકોની જેમ તેમને પણ જ્યારે મોકો મળે છે ત્યારે તે સ્પેશ્યલ મૂવમેન્ટને કેચ કરવા માટે સેલ્ફી પડાવાની તક બિલકુલ નથી છોડતા.

એટલું જ નહીં સેલ્ફીના દિવાના એવા આપણા બોલીવૂડ સેલેબ્રિટી આ ફોટોગ્રાફ તેમના સોશ્યલ મિડિયા પર પણ તેમના ફેન માટે ખાસ શેર કરે છે. અને તેમના ફેન પણ તેમના આ ફોટોને ખૂબજ પસંદ કરે છે.

ત્યારે આવા જ કેટલાક સેલેબ્રિટી સેલ્ફી જેમને તેમના ફેન્સે સૌથી વધુ પસંદ કર્યા છે તેની તસવીરો આજે અમે તમને બતાવાના છીએ. જેમાં સની લિયોની થી લઇને પ્રિયંકા ચોપરા જેવા તમામ જાણીતા સેલેબ્રિટીના ખાસ ફોટો છે. તો પછી જુઓ આ તસ્વીરો...

ગ્રુફ્રી

ગ્રુફ્રી

આ સેલ્ફીમાં વિવિધ જનરેશનની જાણીતી હિરોઇનો જેમ કે તબુ, પ્રિયંકા, પરણિતી અને આલિયા એક સાથે ગ્રુફ્રીમાં દેખાય છે.

રોકિંગ

રોકિંગ

પાર્ટીને એન્જોય કરતા વિવેક, શાહિદ, સિદ્ધાર્થ અને રિતિક.

બીગ બીને હું

બીગ બીને હું

વરુણ ધવન, બોલીવૂડ લેજન્ડ અમિતાભ બચ્ચન સાથે.

કપૂર ખાનદાન

કપૂર ખાનદાન

કપૂર ખાનદાન અને સૈફ અલી ખાન સાથે મળીને પડાવ્યું આ સેલ્ફી.

આલિયાનું ઉમ્માવાળું સેલ્ફી

આલિયાનું ઉમ્માવાળું સેલ્ફી

આલિયા ભટ્ટ તેની કેટલીક ફ્રેન્ડ સાથે પડાવી રહી છે આ સેલ્ફી.

પાર્ટી સેલ્ફી

પાર્ટી સેલ્ફી

લાગે છે કે આ સેલ્ફીમાં રણવીર કપૂરે હોલીવૂડની જાણીતી સિંગર અને સેલેબ્રિટી માયલી સારયસને યાદ કરીને પાડ્યું છે.

વરુણ અને આલિયા

વરુણ અને આલિયા

વરુણ ધવન અને આલિયા ભટ્ટનું આ ક્યૂટ અને અજીબ સેલ્ફી.

દિપીકા અને કલ્કી

દિપીકા અને કલ્કી

દિપીકા પાદુકોણ, કોએલ પુરી અને કલ્કીનું યુનિક સેલ્ફી.

સની લિયાની

સની લિયાની

બોબી ડોલ સની લિયોનીનું આ હોટ અને સેક્સી સેલ્ફી.

DDD ટીમ

DDD ટીમ

દિલ ધડકને દોની ટીમ સાથે પડાવેલું આ ગ્રુફ્રી.

સલમાન ખાન

સલમાન ખાન

સલ્લુ ભાઇનું આ અનોખું સેલ્ફી. જેમાં તેમની સાથે બોક્સર વિજેન્દ્ર અને મલ્લિકા શેરાવત પણ છે.

અવોર્ડ સેલ્ફી

અવોર્ડ સેલ્ફી

અવોર્ડ ફંકશન વખતે શાહિદ કપૂરે પડાલું આ ગ્રુફ્રી પણ ખૂબ જ વાયરલ થયું હતું.

યે દોસ્તી

યે દોસ્તી

વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હૌત્રાનું આ સેલ્ફી. નોંધનીય છે કે આ બન્ને સ્ટારે તેમના કેરિયરની સાથે શરૂઆત કરી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

સ્ટાઇલીશ દિવા સોનમ અને કરિશ્માએ પડાવ્યું અર્જૂન કપૂર સાથે સેલ્ફી. જોકે આ સેલ્ફીને કપૂર સેલ્ફી પણ કહી શકાય.

નરગિસ અને વરુણ

નરગિસ અને વરુણ

નરગિસ અને વરુણના આ સેલ્ફીએ મીડિયામાં તેમના અફેરની ચર્ચાઓને ગરમ કરી દીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X