વર્ષ 2018 ની બોલ્ડ ફિલ્મ, બોલ્ડનેસની બધી હદો પાર

Posted By:
Subscribe to Oneindia News

થોડા દિવસમાં વર્ષ 2018 ની સુધી બોલ્ડ ફિલ્મ હેટ સ્ટોરી 4 રિલીઝ થઇ જશે. હાલમાં આ ફિલ્મને "એ" સર્ટિફિકેટ મળી ગયું છે. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા ખુબ જ હોટ અંદાઝમાં નજર આવી રહી છે. તેમને ફિલ્મમાં ઘણા ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે. ફિલ્મમાં તેના હોટ અવતારને પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે ફિલ્મના ટ્રેલરને રિલીઝ થતાની સાથે જ 1 કરોડ વ્યુ મળી ચુક્યા છે.

ઉર્વશી રૌતેલા આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન આપી ચુકી છે. હેટ સ્ટોરીની આગળની ફિલ્મોમાં પણ અભિનેત્રીઓ બોલ્ડ સીન્સ આપી ચુકી છે. ઉર્વશી રૌતેલા ફિલ્મોમાં આવતા પહેલા તેની સુંદરતાને કારણે ઘણી પ્રસિદ્ધિ મેળવી ચુકી છે. તે ઘણા બ્યુટી કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરી ચુકી છે.

સુંદરતા અને બોલ્ડનેસનું કોમ્બિનેશન 9 માર્ચે આગ લગાવવા માટે તૈયાર છે. ઉર્વશી રૌતેલા પોતાની બિકીની તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ સાથે આવતી રહે છે. આગળ જુઓ ઉર્વશી રૌતેલા નો હોટ અંદાઝ અને તેના વિશે કેટલીક ખાસ બાબતો જાણો.

હોટ અવતાર

હોટ અવતાર

નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાનું નામ બનાવનાર ઉર્વશી રૌતેલા ખુબ જ જલ્દી તેના હોટ અવતાર માં જોવા મળી રહી છે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હાલમાં રિલીઝ થનાર હેટ સ્ટોરી 4 ફિલ્મમાં ઉર્વશી રૌતેલા એ ઘણા બોલ્ડ સીન આપ્યા છે

ચોંકાવી નાખ્યા

ચોંકાવી નાખ્યા

ઉર્વશી રૌતેલા ઘણીવાર તેના બોલ્ડ અંદાઝમાં દેખાઈ ચુકી છે. પરંતુ હેટ સ્ટોરી 4 ફિલ્મમાં તેના બોલ્ડ અંદાઝે લોકોને ચોંકાવી નાખ્યા હતા.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉર્વશી રૌતેલા નો જન્મ 25 ફેબ્રુઆરી 1994 દરમિયાન ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેને ઉત્તરાખંડ થી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

15 વર્ષથી જ કમાલ

15 વર્ષથી જ કમાલ

ઉર્વશી રૌતેલા હંમેશાથી ગ્લેમર બિઝનેસનો હિસ્સો બનવા માંગતી હતી. તેને માત્ર 15 વર્ષ ઉમરથી બ્યુટી પ્રોજેક્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું ચાલુ કરી દીધું.

મિસ યુનિવર્સ

મિસ યુનિવર્સ

તેને વર્ષ 2015 દરમિયાન મિસ દિવાનો ખિતાબ જીત્યો. એટલું જ નહીં પરંતુ તેમને મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારત તરફથી રિપ્રેઝન્ટ કર્યું અને ખિતાબ પણ જીત્યો.

English summary
2018 first bold film hate story 4 will release this week. In this film actress urvashi rautela bold scenes are making news. Although she has seen in bold avatar before.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.