જુઓ તેલુગુ હસીનાઓની 25 Transparent Dress તસવીરો
મુંબઈ, 6 ઑગસ્ટ : ટ્રાંસપરંટ ડ્રેસ કોઈ પણ અભિનેત્રીને વધુ કામુક અને ગ્લૅમરસ બનાવે છે. અભિનેત્રીઓનું ટ્રાંસપરંટ ડ્રેસ પહેરવું કોઈ નવી બાબત નથી. હૉલીવુડથી લઈ બૉલીવુડ સુધી તમામ અભિનેત્રીઓ સમય-સમય પર આવા ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી ચર્ચામાં આવે છે, તો આ ચલણ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ છે.
આજે અમે વાત કરશું તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ અભિનેત્રીઓ વિશે. કેટલીક તેલુગુ અભિનેત્રીઓ 80ના દાયકામાં ટ્રાંસપરંટ સાડીઓ પહેરી ફિલ્મોમાં રોમાંટિક સીન્સ કર્યા છે, પરંતુ આજની વાત કરીએ, તો ઇલિયાના, તમન્ના ભાટિયા, શ્રિયા સરન, નયનતારા, શ્રુતિ હસન, તાપસી પન્નૂ જેવી અનેક અભિનેત્રીઓ છે કે જેમણે ફિલ્મો જ નહીં, પણ જાહેરમાં પણ ટ્રાંસપરંટ ડ્રેસ પહેર્યા છે અને સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ચાલો આપને બતાવીએ ટૉલીવુડ હસીનાઓની ટ્રાંસપરંટ ડ્રેસ સાથેની 25 તસવીરો :

ઇલિયાના
બર્ફી દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તેલુગુ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે પોતાની તેલુગુ ફિલ્મના એક ગીતમાં સેક્સી બ્લૅક એન્ડ વ્હાઇટ ટ્રાંસપરંટ ડ્રેસ પહેર્યો હતો.

નયનતારા
નયનતારાએ તામિળ ફિલ્મ આરંભમ તથા તેલુગુમાં ડબ કરાયેલી આતા આરંભમમાં વ્હાઇટ ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી કહેર વરસાવ્યો હતો.

પ્રિયમણિ
ગોપીચંદની ફિલ્મ ગોલીમારમાં પ્રિયમણિએ વ્હાઇટ ટ્રાંસપરંટ ડ્રેસ પહેર્યો હતો.

તમન્ના ભાટિયા
હિમ્મતવાલા ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અને હાલમાં હમશકલ્સ તથા આગામી ફિલ્મ ઇટ્સ એંટરટેનમેંટ માટે ચર્ચામાં આવેલા તમન્ના ભાટિયાએ ધનુષ સાથેની તામિળ ફિલ્મ વેંગઈના એક ગીતમાં આ ટ્રાંસપરંટ ડ્રેસ પહેર્યો હતો.

અમલા પૌલ
પોતાની મલયાલમ ફિલ્મના એક ઇવેંટ દરમિયાન અમલા પૌલ બ્લૅક એન્ડ વ્હાઇટ ટ્રાંસપરંટ ડ્રેસમાં દેખાયા હતાં કે જેમાંથી તેમની બિકિની ડોકિયુ કરતી હતી.

ત્રિશા કૃષ્ણન
તેલુગુ ફિલ્મ બૉડીગાર્ડના એક ગીતમાં ટ્રાંસપરંટ સાડીમાં ત્રિશા કૃષ્ણન.

શ્રુતિ હસન
કમલ હસનની દીકરી અને રમૈયા વસ્તાવૈયા દ્વારા બૉલીવુડમાં ચર્ચામાં આવનાર તેલુગુ અભિનેત્રી શ્રુતિ હસન ચેન્નઈ ખાતે એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન ટ્રાંસપરંટ ડ્રેસમાં હૉટ અવતારમાં પ્રકટ થયા હતાં.

શ્રિયા સરન
તેલુગુ અભિનેત્રી શ્રિયા સરન તેલુગુ ફિલ્મ લાઇફ ઇઝ બ્યુટીફુલના ઑડિયો લૉન્ચિંગ દરમિયાન હૉટ બ્લૅક ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમાં પહોંચ્યા હતાં.

અનુષ્કા શેટ્ટી
તેલુગુ ફિલ્મ ઓક્કા મગાડુના એક ગીતમાં અનુષ્કા શેટ્ટી રેડ હૉટ ટ્રાંસપરંટ સાડીમાં દેખાયા હતાં.

કાજલ અગ્રવાલ
સિંઘમ ફૅમ બૉલીવુડ અભિનેત્રી અને તેલુગુ ફિલ્મોની હૉટ અભિનેત્રી કાજલ અગ્રવાલ હૈદરાબાદ ખાતે એક ફોટોશૂટ દરમિયાન રેડ ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમાં પોઝ આપતા જણાય છે.

હંસિકા મોટવાણી
આપકા સુરૂર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તેલુગુ અભિનેત્રી હંસિકા મોટવાણી તામિળ ફિલ્મ ઓરૂ કાલ ઓરૂ કન્નડીમાં બ્લૅક ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમ પહેર્યુ હતું. આ ફિલ્મ તેલુગુમાં ઓકે ઓકે નામે રિલીઝ થઈ હતી.

સામંતા
તેલુગુ અભિનેત્રી સામંતાએ સિદ્ધાર્થની તેલુગુ ફિલ્મ જબર્દસ્તમાં બ્લૅક ટ્રાંસપરંટ સાડી પહેરી હતી.

તાપસી પન્નૂ
ચશ્મે બદ્દૂર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તેલુગુ અભિનેત્રી તાપસૂ પન્નૂ હૈદરાબાદ ખાતે 2011માં યોજાયેલ બિગ એફએમ મૂવી ઍવૉર્ડ ફંક્શન દરમિયાન ટ્રાંસપરંટ સાડીમાં પહોંચ્યા હતાં.

રીચા ગંગોપાધ્યાય
તેલુગુ અભિનેત્રી રીચા ગંગોપાધ્યાય તેલુગુ ફિલ્મના ઑડિયો લૉન્ચિંગ ઇવેંટમાં ટ્રાંસપરંટ બ્લૅક સાડીમાં પહોંચ્યા હતાં.

નમિતા
તેલુગુ અભિનેત્રી નમિતાએ નાગરાજા ચોલન એમએ એમએલએ ફિલ્મના ઑડિયો-ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં બ્લૅક ટ્રાંસપરંટ સાડી પહેરી હતી.

જેનેલિયા ડિસૂઝા
બૉલીવુડ અને તેલુગુ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા હૈદરાબાદ ખાતે એક પબ્લિક ઇવેંટમાં ગુલાબી ટ્રાંસપરંટ સાડીમાં પહોંચ્યા હતાં.

રકુલ પ્રીત સિંહ
યારિયાં દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રકુલ પ્રીત સિંહએ વેંકટદ્રી એક્સ્પ્રેસ ફિલ્મના હૈદરાબાદ ખાતે યોજાયે ઑડિયો લૉન્ચ ફંક્શનમાં રેડ હૉટ ટ્રાંસપરંટ સાડી પહેરી હતી.

સદા
નિતિનની તેલુગુ ફિલ્મ ટક્કારીમાં બ્લૅક ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમમાં સદા.

સયાલી ભગત
તેલુગુ અભિનેત્રી સયાલી ભગતે વિશાલ સક્સેનાના સ્ટુડિયો ખાતે યોજાયેલ ફોટોશૂટ દરમિયાન કલરફુલ ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમ પહેર્યુ હતું.

શ્રદ્ધા દાસ
તેલુગુ અભિનેત્રી શ્રદ્ધા દાસે હૈદરાબાદ ખાતે એક ફિલ્મી ફંક્શનમાં બ્લૅક ટ્રાંસપરંટ સાડી પહેરી હતી.

સ્નેહા પ્રસન્ના
તેલુગુ અભિનેત્રી સ્નેહા પ્રસન્નાએ સ્વરોસ્કી ફૅશન શો દરમિયાન કલરફુલ ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું.

દીક્ષા સેઠ
તેલુગુ અભિનેત્રી દીક્ષા સેઠે હૈદરાબાદ ખાતે એક કલરફુલ ટ્રાંસપરંટ કૉસ્ચ્યુમ પહેરી ફોટોશૂટ કર્યુ હતું.

ચાર્મી કૌર
તેલુગુ અભિનેત્રી ચાર્મી કૌર હૈદરાબાદ ખાતે એક ફોટોશૂટ દરમિયાન ટ્રાંસપરંટ વ્હાઇટ ડ્રેસમાં.

પ્રણિતા
તેલુગુ અભિનેત્રી પ્રણિતા સુબૈયા પવન કલ્યાણની બ્લૉક બસ્ટર ફિલ્મ Attarintiki Darediની સક્સેસ પાર્ટીમાં પિંક ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી પહોંચ્યા હતાં.

લક્ષ્મી મંચુ
તેલુગુ અભિનેત્રી લક્ષ્મી મંચુએ હૈદરાબાદ ખાતે એક ફિલ્મી ઇવેંટમાં આ પર્પલ ટ્રાંસપરંટ સાડી પહેરી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
