5 Reasons : જોવી જ જોઇએ રજનીકાંતની લિંગા...

લિંગા દેશ-વિદેશમાં એક સાથે 5 હજાર થિયેટરોમાં આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોવા માટે લોકો એટલા ઉતાવળા હતાં કે ચેન્નઈના કાસી થિયેટરમાં ફૅન્સ બેકાબૂ બની ગયાં અને તેથી ત્યાં અફરા-તફરી મચી ગઈ.
ખેર, અમે પણ જાણીએ છીએ કે આપ પણ લિંગા ફિલ્મ જોવા માટે ઉત્સુક અને ઇચ્છુક હશો, પણ અમે અહીં ફિલ્મ સાથે જોડાયેલી એવી 5 વાતો બતાવવા જઈ રહ્યા છીએ કે જે વાંચ્યા બાદ આપનો નિર્ણય વધુ પાક્કો થઈ જશે.

















Click it and Unblock the Notifications
