કંઇ 9 વાતનો કરિના કપૂરને છે પસ્તાવો

બોલિવુડ સેલેબ્રિટી કરીના કપૂર છે બોલિવૂડની જાણીતી અભિનેત્રી. આજે બેબો પાસે ફેમ, નેમ અને મેન ત્રણેય છે. પણ તેમ છતા આ બિલ્લા રાનીને છે આ વાતનો પસ્તાવો.

માંજરી આંખા વાળી આ સુંદરીને પોતાની કારકિર્દીને લઇને તેને લીધેલા ખોટા નિર્ણયોનો છે પસ્તાવો.બોલિવૂડનો એક વણકહ્યો નિયમ છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ જોઇને કહી ના શકાય કે આ ફિલ્મ હીટ જશે કે ફ્લોપ. અને બિલ્લો રાનીના કેસમાં પણ કંઇક આવું જ થયું.

તો ચલો જાણીએ કંઇ વાતનો છે કરીના કપૂરને પસ્તાવો..

ક્વીન

ક્વીન

શું તમને ખબર છે કે ક્વીન પહેલા કરીના કપૂર કરવાની હતી. પણ કરીનાએ પાડી ના અને આજ દીન સુધી તેને એ વાતનું દુખ છે કે તેને જો આ ફિલ્મ માટે હા પાડી હોત તો તેનું કેરિયર કંઇક અલગ જ હોત.

ચેન્નઇ એક્સપ્રેસ

ચેન્નઇ એક્સપ્રેસ

જી હાં. કરીનાએ તો શાહરૂખને પણ પાડી છે ના. ચેન્નઇ એક્સપ્રેસમાં પહેલા કરીના કામ કરવાની હતી પણ ડેટ ના ઇસ્યૂ કરીનાએ આ ફિલ્મ દિપિકાને આપી દીધી

રામ લીલા

રામ લીલા

રામ લીલામાં દિપિકા પાદુકોણના લૂક અને એક્ટિંગના ક્રિટિક અને દર્શકો બન્નેએ કર્યા છે ભરપેટ વખાણ પણ શું તમને ખબર છે પહેલા આ ફિલ્મ માટે ભણશાળીએ કરીનાને પૂછ્યું હતું

ફેશન

ફેશન

મધુર ભંડાકરકરે ફેસન માટે પહેલી પસંદગી કરીના કપૂર પર ઉતારી હતી. પણ કરીના કપૂર ડેટ્સનું બહાનું કાઢ્યું અને ફેશન પ્રિયંકાના હાથમાં જતી રહી.

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ જેવી સૂપર ડૂપર હિટ મૂવીમાં પહેલા પ્રિટીની જગ્યાએ કરીના કરવાની હતી લીડ રોલ પણ વિધિ વક્રતા જુઓ કરીનાએ સમય રહેતા યોગ્ય નિર્ણય ના લીધો.

બ્લેક

બ્લેક

કરીનાએ નીજી કારણોના લીધે બ્લેક જેવી મૂવીમાં અમિતાભ જેવા સ્ટાર જોડે કામ કરવાની ના પાડી દીધી અને ત્યારબાદ આ ફિલ્મને કેટલી સફળતા મળી તે તો સૌ કોઇ જાણે છે.

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ જેવા સુપર હિટ મૂવીમાં કરીના કરવાની હતી ડેબ્યૂ પણ કરીના પહેલા જ અન્ય સ્કિપ્ટ માટે કમિટ કરતા કરીના આ સફળતા મેળવી ના શકી.

પેઝ 3

પેઝ 3

પેઝ 3 માટે કરીના હતી પહેલી પસંદ પણ સિરિયસ ફિલ્મો કરી પોતાના કેરિયરને સિરિયસ ના બનાવા માંગતી કરીનાએ આ ફિલ્મ માટે કરી દીધી ના.

હમ દિલ દે ચૂકે સનમ

હમ દિલ દે ચૂકે સનમ

હમ દિલ દે ચૂકે સનમ જેવા સુપર હિટ મૂવી અને સલમાન જેવા કોસ્ટારને પણ કરીના કપૂર ડેટ ઇસ્યૂ કહીને ના પાડી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X