For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

97 વર્ષીય દિલીપ કુમારે લખી કવિતાઃ ‘દવા ભી દુઆ ભી, ઓરો સે ફાસલા ભી...'

97 વર્ષના દિગ્ગજ નેતા દિલીપ કુમારે કોરોના વાયરસ પર એક કવિતા લખી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે, ભારતમાં આની સામે લડવા માટે 21 દિવસનુ લૉકડાઉન છે. દેશમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1965 થઈ ગઈ છે. આમાં 151 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના 131 નવા કેસ સામે આવ્યા છે. આખો દેશ કોરોના સંકટ સામે લડી રહ્યો છે. વળી, દુનિયાથી સંપૂર્ણપણે અલગ પોતાના ઘરે પત્ની સાથે સમય પસાર કરી રહેલ 97 વર્ષના દિગ્ગજ નેતા દિલીપ કુમારે કોરોના વાયરસ પર એક કવિતા લખી છે.

97 વર્ષીય દિલીપ કુમારે લખી કવિતા

97 વર્ષીય દિલીપ કુમારે લખી કવિતા

દિલીપ કુમારે પોતાના કવિતાને ઑફિશિયલ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યુ કે - ‘હું બધાને અપીલ કરુ છુ કે COVID19pandemic દરમિયાન ઘરે જ રહો, દવા ભી, દુઆ ભી, ઓરો સે ફાસલા ભી, ગરીબ કી ખીદમત ભી, કમજોર કી સેવા ભી...'

દિલીપ કુમારે આપી લોકોન સલાહ

હિંદી ફિલ્મોના મહાન અભિનેતા દિલીપ કુમારે કંઈક આ રીતના શબ્દોમાં બધાને સતર્ક રહેવા, દુઆ કરવા, સુરક્ષા રાખવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો સબક આપી દીધો છે, તેમની કવિતાની આ લાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સાયરાબાનોએ વધુ એક ઑડિયો પણ રિલીઝ કર્યો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા તેમની પત્ની અને જૂના જમાનાની સુંદર અભિનેત્રી સાયરાબાનોએ એક ઑડિયો પણ રિલીઝ કર્યો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે હું એ બધા લોકોનો આભાર માનુ છુ જે અમને ફોન કરી રહ્યા છે, વૉટ્સએપ મેસેજ કરીને અમારી ખબર પૂછી રહ્યા છે. અમે એકદાન સ્વસ્થ છીએ અને બધાથી અલગ રહી રહ્યા છે, જેમ કરવુ જોઈએ, અમે કોઈને નથી મળી રહ્યા, ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છીએ અને ખુદા અમારી અને તમારા બધાની સાથે છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીઃ જિલ્લા કક્ષાએ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ તૈયાર કરવાની જરૂરઆ પણ વાંચોઃ પીએમ મોદીઃ જિલ્લા કક્ષાએ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ તૈયાર કરવાની જરૂર

English summary
97 Years old Veteran actor Dilip Kumar write poem, urges people to stay Home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X