Pics : સન્ની લિયોનની ડૉક્યુમેંટરી બનાવશે દીપા મહેતા

મુંબઈ, 3 ઑક્ટોબર : ફિલ્મ રાગિણી એમએમએસ 2ને લઈને જોરદાર ચર્ચામાં રહેનાર પોર્ન સ્ટાર સન્ની લિયોનના જીવનની તમામ પળો વિશે હવે તેમના ફૅન્સને ટુંકમાં જ જાણવા મળશે. હવે આપ વિચારશો કે કેવી રીતે? તો સાંભળો... હકીકતમાં સમાચાર મળે છે કે બૉલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓમાંના એક દીપા મહેતા હવે સન્નીના જીવન પર એક ડૉક્યુમેંટરી બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મનું દિગ્દર્શન દીપાના ભાઈ અને ફોટો જર્નલિસ્ટ દિલીપ મહેતા કરશે.

સન્ની લિયોન અંગે બનનાર ફિલ્મ વિશે સન્નીના પતિ ડેનિયલ વેબરે પુષ્ટિ કરી છે. ડેનિયલ વેબર હાલમાં સન્ની લિયોન સાથે કૈઝાદ ગુસ્તાદની ફિલ્મ જૅકપૉટમાં કામ કરી રહ્યાં છે, પરંતુ વેબરે આ ડૉક્યુમેંટરી અંગે વધુ કંઈ ખુલાસો કરવાનો ઇનકાર કર્યો. વિચારણીય બાબત એ છે કે બિગ બૉસ 4 દ્વારા ભારતમાં અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન સાથે મોટા-મોટા દિગ્ગજો કામ કરવા માંગે છે.

બૉક્સ ઑફિસે ભલે સન્નીની પ્રથમ ફિલ્મ જિસ્મ 2 નિષ્ફળ રહી હોય, પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઓટ નથી આવી. ભલે એકતા કપૂર હોય કે પછી કૈઝાદ ગુસ્તાદ. બધા સન્ની લિયોનના વખાણ કરી રહ્યાં છે.

સન્ની-દીપા

સન્ની-દીપા

બૉલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓમાંના એક દીપા મહેતા હવે સન્ની લિયોનના જીવન પર એક ડૉક્યુમેંટરી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.

મોટા બજેટની ફિલ્મ

મોટા બજેટની ફિલ્મ

સન્ની લિયોનને તાજેતરમાં જ મોટા બૅનરોમાંના એક ડિઝની યૂટીવીએ સાઇન કર્યાં છે કે જે સન્નીની અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ છે.

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2

ભટ્ટ કૅમ્પની ફ્લૉપ ફિલ્મ જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન હાલ એકતા કપૂરની રાગિણી એમએમએસ 2માં વ્યસ્ત છે. ઇંટરનેટ પર ટ્રેલરે ધૂમ મચાવી છે.

જૅકપૉટ-ટીના એન્ડ લોલો

જૅકપૉટ-ટીના એન્ડ લોલો

સન્ની લિયોન પાસે રાગિણી એમએમએસ 2 ઉપરાંત કૈઝાદ ગુસ્તાદની જૅકપૉટ તથા દેવાંગ ધોળકિયાની ટીના એન્ડ લોલો ફિલ્મો પણ છે.

જળવાયેલી છે ડિમાંડ

જળવાયેલી છે ડિમાંડ

સન્ની લિયોનની ડિમાંડ બૉલીવુડમાં જળવાયેલી છે, બલ્કે સતત વધતી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X