જાહ્નવી-સારા પડી ગઇ ફીકી, જ્યારે બિકીનીમાં આવ્યો આ ફોટોશૂટ

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડમાં અનેક સ્ટારકિડ્સની એન્ટ્રી થઇ ચૂકી છે. અને અનેક સ્ટારકિડ્સની એન્ટ્રી આવનારા દિવસોમાં થશે તેવી ગોસીપ પણ ચાલી રહી છે. જ્યાં એક તરફ શ્રીદેવીની પુત્રી જાહ્નવી અને સૈફની પુત્રી સારા ખાનને બોલીવૂડનું આવનારું ફ્યૂચર કહેવામાં આવે છે. પણ આ તમામ યંગ સ્ટારકિડની વચ્ચે એક ખૂબસુરત છોકરી તેવી પણ છે જેણે પોતાની આગવી ઓળખ બનાવી છે. તે પણ જાહ્નવી અને સારાની એન્ટ્રી પહેલા. અને તેમની સુંદરતાના ચાહનારાની સંખ્યા પણ એક અલગ જ કારણના લીધે વધુ છે. હું વાત કરી રહી છું પૂજા બેદીની પુત્રી આલિયા અબ્રાહિમની. જેની તસવીરો જોઇને લોકોને વિશ્વાસ થવા લાગ્યો છે કે આ યુવતી બહુ જલ્દી જ બોલીવૂડમાં ચોક્કસથી એન્ટ્રી લેશે. તો બીજી તરફ આલિયા પણ તેના સોશ્યલ એકાઉન્ટ પર તેની ખૂબ જ આકર્ષક તસવીરો મૂકેને લોકોને તેના દિવાના બનાવી રહી છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

ચહેરા પર માસુમિયત અને દેખવામાં અદ્ધભૂત સુંદરતા, સોશ્યલ મીડિયા પર જ્યારે તે આલિયા ઇબ્રાહિમ લખે તો તેમાં તેની મેચ્યોરીટી અને દુનિયાને જોવાનો અલગ અંદાજ દેખાય. આ તમામ ખાસિયતના કારણે જ હાલ તેવા અનેક યુવાઓ છે જે પુજા બેદીની આ સુંદર યુવતીની એક ઝલક જોઇને તેની પર ફિદા થઇ જાય છે.

ટ્રોલ

ટ્રોલ

જો કે પૂજા બેદીની પુત્રી જાહ્નવી અને સારા હજી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પણ નહતા આવ્યા ત્યારે સોશ્યલ મીડિયામાં અલગ જ કારણે ટ્રેલ થવાના લીધે ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને તેથી પણ વધુ તેણે આ મુદ્દાને જે રીતે હેન્ડલ કર્યો તેના કારણે પણ લોકો તેને પસંદ કરી રહ્યા છે.

આલિયા

આલિયા

જો કે હવે અનેક યુવા લોકોની ધડકન બની ચૂકેલી આલિયાના ચાહકો તે ક્યારે ફિલ્મોમાં તેનો ડેબ્યુ કરે તેની રાહ જોઇ રહ્યા છે. જો કે આલિયા હાલ તો ભણવામાં અને મિત્રો સાથે મસ્તી કરવામાં મસ્ત છે.

બોલીવૂડ

બોલીવૂડ

પણ જે રીતે તેની સુંદર તસવીરો તે સોશ્યલ મીડિયામાં પર મૂકી રહી છે તે રીતે આવનારા સમયમાં બોલીવૂડનો કોઇ પણ ડાયરેક્ટર કે નિર્માતા તેને તેની ફિલ્મમાં લોન્ચ કરે તેમ લાગે છે. વળી આલિયાને પણ એક્ટિંગમાં રસ છે તેમ જાણવા મળ્યું છે.

English summary
Aalia ebrahim Photos : Star kid aalia furniturewalla bold pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.