
આમિર ખાનની દિકરીએ બોયફ્રેન્ટ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેને ડેટ કરી ચર્ચામાં આવી છે. બંને એક સાથે ખૂબ જ સુંદર લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટા તેના પુરાવા છે. આયરા ખાનના લગભગ 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. આયરાએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ સાથેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં બંને એકબીજા સાથે મસ્તી અને રોમાન્સ કરતા જોવા મળ્યા છે.

આયરા ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેને ડેટ કરી રહી છે
દિગ્ગજ અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેને ડેટ કરી ચર્ચામાં આવી છે. બંને એક સાથે ખૂબ જ સુંદર લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટા તેના પુરાવા છે. આયરા ખાનના લગભગ 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. આયરાએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ સાથેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં બંને એકબીજા સાથે મસ્તી અને રોમાન્સ કરતા જોવા મળ્યા છે.

ઈન્ટાગ્રામ પર બોયફ્રેન્ટ સાથે ફોટો શેર કર્યા
ફોટામાં જોઈ શકાય છે કે આયરા ખાન સોફા પર બેઠી છે અને નુપુર તેની સામે બેઠેલો જોવા મળી રહો છે. ફોટાઓ શેર કરતી વખતે આયરા ખાને કેપ્શનમાં નૂપુરને 'ડ્રામેબાઝ' ગણાવ્યો છે. આયરા લખે છે, "તે ખૂબ ડ્રામેબાજ છે. તમને જણાવી દઈએ કે આયરા ખાને લોકડાઉન પહેલા નુપુર શિખરને ડેટ કરવાની શરૂઆત કરી હતી. વેલેન્ટાઇન ડે નિમિત્તે આયરા ખાન અને નૂપૂરે એક બીજા સાથે પોસ્ટ શેર કરીને સંબંધોને માન્યતા આપી છે.

આયરાએ બે ફોટા શેર કર્યા
આયરાએ વેલેન્ટાઇન ડે નિમિત્તે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને નૂપુર શિખરે પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે નૂપુર સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. ઈંસ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટા શેર કરતાં લખ્યું કે, "તારી સાથે અને તારા માટે પ્રોમિશ આપવું મારા માટે સન્માનની વાત છે." પોસ્ટ દ્વારા આયરાએ નુપુરને ડ્રિમ બોય ગણાવ્યો. આયરા ખાન તેના પિતાના પગલે નહી ચાલે. આયરા ડિરેક્શનમાં પોતાનું નસીબ અજમાવશે. ગયા વર્ષે આયરા ખાને તેના એક નાટકથી શરૂઆત કરી હતી. તેમાં હેઝલ કીચ પણ જોવા મળી હતી.