For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trailer : શિપ ઑફ થેસસમાં આમિરે સહકાર આપ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 મે : ફિલ્મ નિર્માતા કિરણ રાવે જણાવ્યું કે તેમના અભિનેતા-નિર્માતા પતિ આમિર ખાને આનંદ ગાંધી દિગ્દર્શિત ફિલ્મ શિપ ઑફ થેસસ ના નિર્માણમાં સહકાર આપ્યો છે.

kiran-aamir

કિરણ રાવે જણાવ્યું - આમિરે ફિલ્મ જોઈ અને તેને ખૂબ ગમી પણ. આમિરે ફિલ્મ જોયા બાદ તેને ખાસ રિલીઝ આપવા સહિત તમામ પ્રકારના સહકારની વાત કરી. મેં આમિર પાસેથી સુચનો પણ મેળવ્યાં, પરંતુ તેઓ આઉટસાઇડ સપોર્ટર તરીકે હતાં. આમિરે મને કહ્યું - ટેક કૅર ઑફ ધિસ ફિલ્મ.

કિરણ રાવ શિપ ઑફ થેસસ ફિલ્મના ફર્સ્ટ લુકના લૉન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતાં. કિરણની અલગ નિર્માણ કમ્પનીની લાંબા ગાળાની યોજના નથી. તેમણે જણાવ્યું - મારી પાસે પ્રોડક્શન હાઉસ નથી, પરંતુ હું આ ફિલ્મ સાથે જોડાવા માંગુ છું. હું આમિર ખાન પ્રોડક્શન સાથે સંતુષ્ટ છું. શિપ ઑફ થેસસ ફિલ્મ યૂટીવી મોશન પિક્ચર્સના ડિસ્ટ્રીબ્યૂશન હેઠળ 19મી જુલાઈના રોજ રિલીઝ થશે.

<center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/p5xt0cKasDw" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Filmmaker Kiran Rao says her actor-filmmaker husband Aamir Khan supported her to present Anand Gandhi's directorial "Ship Of Theseus".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X