અભિષેક બચ્ચને પોસ્ટ કર્યો ઐશ્વર્યા અને આરાધ્યાનો સુંદર ફોટો, થઈ રહ્યો છે વાયરલ
હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન ગરમીઓની રજા માણવા માટે માલદીવ ગયા હતા અને ત્યાંથી વિવિધ પ્રકારના ફોટા સામે આવ્યા હતા.
હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન ગરમીઓની રજા માણવા માટે માલદીવ ગયા હતા અને ત્યાંથી વિવિધ પ્રકારના ફોટા સામે આવ્યા હતા. પરંતુ અત્યારે જે ફોટો સામે આવ્યો છે તે એટલો સુંદર છે કે તમે એને જોતા જ રહેશો. વાસ્તવમાં આ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો છે.

બંને સ્વીમીંગ પુલમાં આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટાને જેવો અભિષેક બચ્ચને શેર કર્યો કે તરત જ તે વાયરલ થઈ ગયો. આરાધ્યા અને ઐશ્વર્યા આ ફોટામાં ઘણા સુંદર લાગી રહ્યા છે. જો કે એક ફોટો અભિષેક અને એશનો પણ વાયરલ થઈ રહ્યો છે. અભિષેક બચ્ચનની વાત કરીએ તો એક પરફેક્ટ ફેમિલીમેન છે.
ઘણીવાર પોતાના પરિવાર સાથે સમય વીતાવતા જોવા મળે છે. જ્યારે પણ તેમને મોકો મળે છે તે જરૂર રજાઓ એન્જોય કરવા નીકળી પડે છે. આરાધ્યાનું ઐશ્વર્યા ખૂબ ધ્યાન રાખે છે અને હંમેશા પોતાની સાથે રાખવાનું પસંગ કરે છે. એશ અને અભિષેક જો કે હવે પાછા આવી ચૂક્યા છે પરંતુ ફોટા શાનદાર છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
