For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષયે સરકાર પાસેથી મંજૂરી લીધી, આર બાલ્કિ સાથે શૂટિંગ શરૂ થઈ ગયું, જુઓ તસવીરો

અક્ષયે સરકાર પાસેથી મંજૂરી લીધી, આર બાલ્કિ સાથે શૂટિંગ શરૂ થઈ ગયું, જુઓ તસવીરો

By Staff
|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર હાલ દેશ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા છે અને હવે તેમણે સરકાર પાસેથી ખાસ મંજૂરી લઈ બાલ્કિ સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શૂટિંગની તસવીરો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે.

આર બાલ્કિ અને અક્ષય કુમાર મળીને જળ મંત્રાલય માટે એક એડ શૂટ કરી રહ્યા છે જેથી લોકોમાં સાફ પાણીને લઈ જાગરૂકતા આવી શકે અને સ્વસ્થ રહી શકે.

શૂટિંગ શરૂ

શૂટિંગ શરૂ

આ એડનું શૂટિંગ 22, 23 અને 25 મેના રોજ મુંબઈના કમલિસ્તાન સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું છે. તસવીરોથી સ્પષ્ટ છે કે કેવા પ્રકારે શૂટિંગ દરમિયાન તકેદારી રાખવામાં આવી. સૌકોઈ પીપીઈ કિટ્સમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કેમેરા અને લોકો વચ્ચે પણ ઘણી દૂરી છે. સંપૂર્ણ સુરક્ષા સાથે આ શૂટ કરવામાં આવ્યું છે.

તસવીરો જુઓ

તસવીરો જુઓ

જુઓ આ અઘરા સમયમાં અક્ષય કુમાર કેવી રીતે દેશ સાથે ખભેથી ખભા મિલાવીને ઉભા છે.

સૌથી પહેલા દાન કર્યું

સૌથી પહેલા દાન કર્યું

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર એવા થોડા લોકોમાના એક છે જેમણે પીએમના કોરોના રાહત કોષમાં સૌથી પહેલા દાન આપ્યું. તેમની દાનની રાશિ સાંભળી સૌકોઈ ચોંકી ગયું હતું. પરંતુ અક્ષયે નક્કી કર્યું કે આ સમય દેશથી વિશેષ કંઈપણ નથી.

તેરી મિટ્ટી

તેરી મિટ્ટી

હાલ દેશના જે હાલાત છે અને ડૉક્ટર્સ જેવી રીતે પોતપોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ડ્યૂટી નિભાવી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે અને તેમના જેટલાં વખાણ કરવામાં આવે તેટલાં ઓછાં છે. આ લોકોને ટ્રિબ્યૂનલ આપતા તેરી મિટ્ટીનું નવું વનર્ઝન કાઢવામાં આવ્યું

લોકોને પ્રેરણા આપી

લોકોને પ્રેરણા આપી

અક્ષય કુમારના આ પગલાંથી બાકી લોકોને પણ પ્રેરણા મળી અને જેઓ જેટલા સક્ષમ હતા તેમણે કોરોના રાહત કષમાં પતાના તરફથી એટલી સહાયતા કરવાનું ધારી લીધું.

સતત ટ્રોલ થયા

સતત ટ્રોલ થયા

જો કે આ ચક્કરમાં અક્ષય કુમાર સતત ટ્રોલ થયા. કોઈએ તેમના દાનને પીઆરનો તમાશો ગણાવી દીધો તો કોઈએ શૉ ઑફ. સૌકોઈએ તેમના 25 કરોડના દાનના એલાન પર આંગળીઓ ચીંધી અને બધાનો એક જ સવાલ હતો કે આખરે દાનની રાશઇનું એલાન શા માટે.

સંયમ ના તોડ્યો

સંયમ ના તોડ્યો

અમતાભ બચ્ચનથી લઈ શત્રુઘ્ન સિંહ જેવા દિગ્ગજોએ અક્ષય કુમારને મેણાં માર્યાં પરંતુ તેઓ ચુપચાપ પોતાનું કામ કરતા ગયા. કેમ કે ખરેખર આ સમય બીજાઓ પર આંગળી ઉઠાવવાને બદલે મળીને જેમને જેવું યોગ્ય લાગે તેવી મદદ કરવાનો છે.

મદદ કરી રહ્યા છે

મદદ કરી રહ્યા છે

અક્ષય કુમાર સતત મદદ કરી રહ્યા છે. તેમણે 25 કરોડના દાન ઉપરાંત મુંબઈમાં મશહૂર ગૈતી ગેલેક્સીના માલિકને પણ પૈસાની સહાયતા કરી. આ ઉપરાંત તેઓ પોલીસની મદદ માટે પણ આગળ આવ્યા.

હોંસલો સતત વધી રહ્યો છે

હોંસલો સતત વધી રહ્યો છે

આ દરમિયાન ક્યારેક થાળી વગાળી, ક્યારેક તાળી વગાળી તો ક્યારેક દિવા પ્રગટાવી અક્ષય કુમારે સતત પીએમના આહ્વાનનું સન્માન કરતા દેશ સાથે દિપક પ્રગટાવ્યા અને લોકોને હૌસલાને આગળ વધાર્યો જે દેશહિતમાં સતત કામ કરી રહ્યા છે.

દેશને નામ એક સંદેશ

દેશને નામ એક સંદેશ

અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર દેશના નામે એક સંદેશ આપતા કહ્યું કે જેટલું કહેવાઈ રહ્યું છે તેટલું કરવામાં કોઈનું કંઈ નુકસાન નથી. તેમણે ફેન્સને અપીલ કરતા કહ્યું કે આ સમયે માત્ર સરકારની વાતો માનો અને બધા નિયમોનું પાલન કરો.

દેશને નામ એક ઉમ્મીદ

દેશને નામ એક ઉમ્મીદ

અક્ષય કુમારે કેટલાક એક્ટર્સ સાથે મળી મુસ્કુરાએગા ઈન્ડિયા નામે એક ગીત પોતાના ઘરેથી શૂટ કર્યું જે આ ઘોર અંધકારના સમયે રોશનીની ઉમ્મીદની એ કિરણ હતી.

નુકસાન થયું

નુકસાન થયું

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન પહેલા અક્ષય કુમાર સોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીની સાથે જોવા મળતા હતા પરંતુ ફિલ્મની રિલીઝ રોકવી પડી. આનાથી સમગ્ર ટીમને ઘણું નુકસાન થયું છે.

સોશિયલ મીડિયા પર છવાયા સલમાન ખાન અને તેમનું ગીત સોશિયલ મીડિયા પર છવાયા સલમાન ખાન અને તેમનું ગીત "ભાઈ ભાઈ"- અહીં જુઓ

English summary
actor akshay kumar started shoot with R Balki, have look at pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X