ફસાઈ ગયા સાજિદ ખાન અને આલોક નાથ, FWICE આપશે કારણદર્શક નોટિસ
મી ટુના એક પછી એક કેસ સામે આવ્યા બાદ આરોપીઓની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેતા આલોક નાથ અને નિર્દેશક સાજિદ ખાન મોટી મુસીબતમાં આવી શકે છે.
મી ટુના એક પછી એક કેસ સામે આવ્યા બાદ આરોપીઓની મુશ્કેલીઓ વધી રહી છે. અને હવે તો કંઈક એવુ થયુ છે જે બાદ અભિનેતા આલોક નાથ અને નિર્દેશક સાજિદ ખાન મોટી મુસીબતમાં આવી શકે છે. ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય્ઝ (FWICE) બંનેને કારણદર્શક નોટિસ મોકલશે. ઉલ્લેખનીય છે કે બંને પર યૌન શોષણનો આરોપ છે.

ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઓમ્પ્લોય્ઝે કહ્યુ હતુ કે તેમની પાસે અત્યારે જે નોટિસો ગઈ છે તે ક્યાંકને ક્યાંક તેમણે જે કામ કર્યુ છે તેનાથી તે સંપર્ણપણે સંતુષ્ઠ નથી થઈ રહ્યા. આ ઉપરાંત એ પણ માલુમ પડ્યુ હતુ કે આઈએફટીડીએ આ બધી જાણકારીથી પણ સંતુષ્ટ નથી. આ જ કારણ છે કે આઈએફટીડીએ કહ્યુ કે તે લિંગભેદ વિના બધાની તપાસ કરશે અને ત્યારબાદ જ કોઈને કોઈ નિર્ણય પર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય મોટા અધિકારીઓના નિર્ણય બાદ લેવામાં આવ્યો છે અને ઘણો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આલોકનાથ અને સાજિદ ખાન પર ગંભીર આરોપ છે ત્યારબાદથી બંને ઘણા ચર્ચામાં આવી ગયા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
