For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ્વર્યા રાય બચ્ચન બની ગઈ રોકાણકાર, આ કામ માટે રોક્યા 1 કરોડ રૂપિયા

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોથી હાલમાં દૂર છે અને ઘણા સમયથી તેની કોઈ ફિલ્મ જોવા નથી મળી પરંતુ તેણે એક શાનદાર કામમાં પૈસા રોક્યા છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોથી હાલમાં દૂર છે અને ઘણા સમયથી તેની કોઈ ફિલ્મ જોવા નથી મળી પરંતુ તેણે એક શાનદાર કામમાં પૈસા રોક્યા છે. વાસ્તવમાં ઐશ્વર્યારાયે પોતાની મા વૃંદા કે આર સાથે બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપમાં 1 કરોડ રૂપિયા રોક્યા છે. જે હવાની ગુણવત્તા વિષે ડેટા આપે છે.

Aishwarya rai

આ પહેલા તેણે મહારાષ્ટ્રમાં પવન ઉર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ સ્ટાર્ટઅપનું નામ અંબી છે અને તેનાથી પર્યાવરણને ઘણો લાભ થાય છે. તેમનુ માનવુ છે કે આ રીતના કામ માટે લગભગ બધા લોકોએ સાથે આવવુ જોઈએ.

પર્યાવરણની બગડતી સ્થિતિને જોઈને અભિનેત્રીની આ પહેલ પ્રશંસનીય છે અને તેનુ માનવુ છે કે આપણે પર્યાવરણને તેના પહેલાના રૂપમાં પાછુ લાવી દેવુ જોઈએ. અભિનેત્રી આ રીતના કામો માટે હંમેશા ઉત્સાહથી ભાગ લે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લી વાર ફિલ્મ ફન્ને ખાંમાં જોવા મળી હતી અને લોકોને તેનો અભિનય ખૂબ ગમ્યો હતો. ઘણા સમયથી ચર્ચા છે કે તે અભિષેક બચ્ચન સાથે કોઈ ફિલ્મમાં જોવા મળવાની છે.

આ પણ વાંચોઃ પૂજા બત્રાના પતિએ નવાબ શાહે ખોલ્યો ગુપચુપ લગ્નનો સિક્રેટ રાઝઆ પણ વાંચોઃ પૂજા બત્રાના પતિએ નવાબ શાહે ખોલ્યો ગુપચુપ લગ્નનો સિક્રેટ રાઝ

English summary
Actress Aishwarya rai bachchan turn into an Investor for environmental startup name is Ambee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X