બિકીનીમાં આ અભિનેત્રી લાગી હોટ અને સેક્સી

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુર ઘણી જ ખુબસુરત છે. તેની તસવીરો જ તમારા હોશ ઉડાવી દેવા માટે કાફી છે. અમાયરા દસ્તુરએ હાલમાં જ કુંગ ફૂ યોગાનું શૂટિંગ પૂરું કર્યું છે. જે ઘણી ભાષાઓમાં બની રહી છે. આ ફિલ્મમાં જેકી ચેનનો લીડ રોલ છે.

amyra dastur

અમાયરા દસ્તુર ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે. પરંતુ તેની ફિલ્મ કઈ ખાસ કમાલ નથી કરી શકી. કુંગ ફૂ યોગા ફિલ્મથી ચોક્કસ અમાયરા દસ્તુરને એક સારી ઓળખ મળશે. હાલમાં અમાયરા દસ્તુર વેકેશન પર હતી અને તેને કેટલીક તસવીરો પણ શેર કરી જેમાં તે ખુબ જ સેક્સી અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

amyra dastur

અમાયરા દસ્તુરની વર્ષ 2015માં ઇમરાન હાશ્મી સાથે મિસ્ટર એક્સ ફિલ્મ આવી હતી. જે ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગયી હતી. આપને જણાવી દઈએ કે અમાયરા દસ્તુર વર્ષ 2013માં ઇશક ફિલ્મથી આવી હતી. જેમાં તેની સાથે પ્રતીક બબ્બર લીડ રોલમાં હતા.

amyra dastur

અમાયરા દસ્તુર ભલે બોલિવૂડમાં કઈ પણ ખાસ નથી કરી શકી. પરંતુ તેની સુંદરતા અને ગ્લેમરસમાં ચર્ચા તો છે.

amyra dastur

અમાયરા દસ્તુર હજુ 23 વર્ષની જ છે અને તેની આવનારી ફિલ્મ જેકી ચેન સાથે છે.

amyra dastur

કુંગ ફૂ યોગા ફિલ્મમાં અમાયરા દસ્તુર સાથે દિશા પટાની પણ છે. જે હાલમાં જ એમએસધોની માં આવી હતી.

amyra dastur

એક હિટ ફિલ્મની તલાશ કરી રહી છે અમાયરા દસ્તુર. એક હિટ ફિલ્મ સાથે તેનું કરિયર પણ ચાલી પડશે.

amyra dastur
amyra dastur
English summary
Actress Amyra Dastur recently wrapped up her shooting of Kung fu yoga, see her glamorous and hot pics.
Please Wait while comments are loading...