બ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટો, એકલામાં જુઓ
બ્રુના અબ્દુલ્લાહ પોતાની હોટ અને સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેને એક મેગેજીન માટે ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
બ્રુના અબ્દુલ્લાહ પોતાની હોટ અને સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેને એક મેગેજીન માટે ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. હાલમાં ફરી તેની બોલ્ડ ફોટો સામે આવી છે, જે સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. બ્રુના અબ્દુલ્લાહ એક મોડલ હોવાની સાથે જ અભિનેત્રી પણ છે, તે ઘણી ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે. અહીં જુઓ બ્રુના અબ્દુલ્લાહની વાયરલ થઇ રહેલી હોટ અને સેક્સી તસવીરો...
આ પણ જુઓ: પૂનમ પાંડેએ કરાવ્યું એવું હૉટ ફોટોશૂટ કે બધું જ દેખાવા લાગ્યું

નવી ફોટો
બ્રુના અબ્દુલ્લાહની આ નવી ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે.

હાલમાં જ કરાવ્યું ફોટોશૂટ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ હોટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલા આવેલો ફોટો
બ્રુના અબ્દુલ્લાહનો આ સેક્સી ફોટો પણ થોડા દિવસ પહેલા જ આવ્યો હતો.

બોલ્ડ અંદાઝ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.

શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

ટોપલેસ ફોટોશૂટ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
