Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂનમ પાંડેએ કરાવ્યું એવું હૉટ ફોટોશૂટ કે બધું જ દેખાવા લાગ્યું

પૂનમ પાંડેએ કરાવ્યું એવું હૉટ ફોટોશૂટ કે બધું જ દેખાયું

ટીવીના પડદા પર ચાલતી હોય કે નહિ, આજકાલ કેટલીય હિરોઈન્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવી એક્ટ્રેસમાં પૂનમ પાંડે સૌથી આગળ છે. પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરો શેર કરવાના મામલે અને સેક્સી અદાઓને કારણે સૌથી આગળ ચાલતી અને લોકપ્રિય મોડેલ અભિનેત્રીમાંની એક છે. તાજેતરમાં જ પૂનમ પાંડેની કેટલીક તસવીરો વાયરલ થવા લાગી જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

પૂનમે શેર કરી તસવીરો

પૂનમે શેર કરી તસવીરો

ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેની કેટલીય તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈ હજારો ચાહકો કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

ઈન્ટરનેટ પર લગાવી આગ

ઈન્ટરનેટ પર લગાવી આગ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

રોકી નહિ શકો ખુદને

રોકી નહિ શકો ખુદને

પૂનમનું સેક્સી ફિગર અને હૉટ અંદાજ જાનલેવા છે. જેના પર તેના ફેન્સ હંમેશા કમેન્ટ્સ કરતા જોવા મળે છે.

પૂનમની મદમસ્ત તસવીરો

પૂનમની મદમસ્ત તસવીરો

પોતાની સેક્સી અદાઓ અને હૉટ ફોટોથી હંમેશા ચર્ચામાં રહેતી પૂનમ પાંડે ફરી એકવાર ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.

હૉટ લાગી રહી છે

હૉટ લાગી રહી છે

આ તસવીરોમાં પૂનમ પાંડે ભારે હૉટ લાગી રહી છે.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

દર્શકો માટે ન્યૂડ

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X