એક્ટ્રેસ કેટરીના કેફને થયો કોરોના પોઝિટિવ, ખુદને કરી હોમ ક્વોરેન્ટાઈન

એક્ટ્રેસ કેટરીના કેફને થયો કોરોના પોઝિટિવ, ખુદને કરી હોમ ક્વોરેન્ટાઈન

બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી કેટરીને કેફને કોરોનાવાયરસ થઈ ગયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ દ્વારા આ વાતની જાણકારી આપી છે. કેટરીના કેફે પોતાની પોસ્ટમાં લખ્યું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખુદને મેં આઈસોલેટ કરી લીધી છે અને હોમ ક્વોરેન્ટાઈનમાં છું. તેમણે આગળ લખ્યું કે હું મારા ડૉકગ્ટર્સની સલાહથી તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તરત પોતાનો કોરોના રિપોર્ટ કરાવવાની અપીલ કરું છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે આભાર. સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખો.

Katrina Kaif

જણાવી દઈએ કે આના થોડા દિવસો પહેલાં કેટરીના કેફના કથિત બૉયફ્રેન્ડ વિકી કૌશલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહિ ફિલ્મ રામ સેતુની અડધી ટીમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અક્ષય કુમાર બાદ 45 જૂનિયર આર્ટિસ્ટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તે બાદ ફિલ્મની બંને હિરોઈનની તબિયત લથડી ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X