65 વર્ષના પ્રોડ્યુસરે ઓફિસ બોલાવીને કહ્યુ, ટૉપ ઉઠાવીને બતાવ, અભિનેત્રીએ કર્યો ખુલાસો
અભિનેત્રી મલ્હાર રાઠોડે જણાવ્યુ છે કે તેને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો.
અભિનેત્રી મલ્હાર રાઠોડે જણાવ્યુ છે કે તેને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. મલ્હારે જણાવ્યુ છે કે પોતાની ઓફિસમાં બોલાવીને પ્રોડ્યુસરે તેને ટૉપ ઉઠાવવા માટે કહ્યુ હતુ. તેણે કહ્યુ કે તે બૉડીના ઉપરના ભાગના જોવા માંગે છે. મલ્હારે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યુ છે કે એ પ્રોડ્યુસર 65 વર્ષના છે જેણે તેની સાથે આ હરકત કરી.

મને સમજમાં ન આવ્યુ શું કરુ
ટીવી અભિનેત્રી મલ્હારે જણાવ્યુ, તેણે કહ્યુ કે હું મારુ ટૉપ ઉપર ઉઠાવુ. તેણે કહ્યુ કે મારા માટે આ પણ કામનો જ હિસ્સો છે. અચાનક થયેલા આ પ્રકારના સવાલથી હું બહુ ડરી ગઈ. મને સમજમાં ન આવ્યુ કે શું કરવાનુ છે. મે જલ્દી મારી જાતને સંભાળી અને ત્યાંથી નીકળી ગઈ.

કરિયરના શરૂઆતના સમયમાં થયુ આવુ
મલ્હારે જણાવ્યુ કે કરિયરના શરૂઆતના સમયમાં તેની સાથે આવુ થયુ. ટીવી અભિનેત્રી તરીકે મલ્હાર ઘણી લોકપ્રિય છે. માત્ર ટીવી પર તેણે ઓળખ બનાવી છે એટલુ જ નહિ તે ગાર્નિયર અને ડવ સહિત ઘણી વૈશ્વિક સ્કિનકેર બ્રાંડની જાહેરાતોમાં પણ દેખાય છે. હવે ભારતીય દર્શકો માટે તે એક પરિચિત ચહેરો છે.

મીટુ દરમિયાન ઘણી અભિનેત્રીઓએ કર્યો હતો ખુલાસો
ગયા વર્ષે મીટુ અભિયાનમાં ઘણી અભિનેત્રીઓ પોતાની સાથે થયેલા યૌનશોષણ અને કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસા કર્યા હતા. ખાસ કરીને તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપો બાદ ઘણી અભિનેત્રીઓએ આના પર બોલ્યુ હતુ. તમને જણાવી દઈએ કે કાસ્ટિંગ કાઉચનો મામલો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો નથી. ઘણી અભિનેત્રીઓ કહી ચૂકી છે કે ફિલ્મમાં કામ આપવા માટે તેમે સેક્સ્યુઅલ ફેવરની માંગ કરવામાં આવી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
