બિકીનીમાં વાયરલ થયી અભિનેત્રી, જોઈને પાગલ થયા ફેન્સ

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલમાં ચર્ચામાં આવી છે. તેના ચર્ચામાં આવવાનું કારણ તેની ફિલ્મ નહીં પરંતુ હાલમાં બહાર આવેલી તેની બોલ્ડ તસવીરો છે. નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ફોટામાં જ્યાં તેની બોલ્ડનેસ ના વખાણ થઇ રહ્યા છે ત્યાં જ કેટલાક ગંદા કમેન્ટ પણ આવી રહ્યા છે.

નિધિ અગ્રવાલ ઘ્વારા તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં નિધિ ખુબ જ સુંદર અને સેક્સી દેખાઈ રહી છે. નિધિ ની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ નિધિ પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેને હજુ સુધી ફક્ત એક જ ફિલ્મમાં કામ કર્યું છે. આગળ જુઓ નિધિ અગ્રવાલની હોટ તસવીરો અને કેટલીક ખાસ વાતો.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે.

ફોટો શેર કર્યા

ફોટો શેર કર્યા

હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયી.

રિએક્શન

રિએક્શન

નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો જ્યાં તેને ફેન્સને પસંદ આવી રહી છે ત્યાં જ કેટલાક લોકોને બિલકુલ પસંદ નથી આવી રહી અને તેમને ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે.

ગંદી કમેન્ટ

ગંદી કમેન્ટ

કેટલાક લોકો ઘ્વારા નિધિને તેના ફિટ ફિગર માટે પણ ગંદી કમેન્ટ કરવામાં આવી છે.

લગ્ન માટે ઓફર

લગ્ન માટે ઓફર

કેટલાક લોકો નિધિના ફોટો જોઈને દીવાના બની ચુક્યા છે. તેની પાસે નંબર માંગવાની સાથે સાથે લગ્ન માટે ઓફરો પણ કરી રહ્યા છે.

સપોર્ટમાં આવ્યા ફેન્સ

સપોર્ટમાં આવ્યા ફેન્સ

નિધિ અગ્રવાલ પર જેઓ ગંદા કમેન્ટ કરી રહ્યા હતા તેમને નિધિના ફેન્સ ઘ્વારા જોરદાર જવાબ આપવામાં આવી રહ્યા છે.

પહેલા પણ કરી ચુકી છે આવું કામ

પહેલા પણ કરી ચુકી છે આવું કામ

નિધિ અગ્રવાલ પહેલા પણ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

નિધિ અગ્રવાલ ખુબ જ હોટ દેખાય છે તે તેના ફોટા જોઈને જ અંદાઝો લગાવી શકાય છે.

English summary
Tiger shroff film munna michael actress nidhi agarwal is making news for her bikini pictures. she is showing off her sizzling side in recent black bikini pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.