
સોનલ ચૌહાણે બિકીનીમાં અત્યારસુધીની સૌથી હોટ ફોટો શેર કરી
ફિલ્મ અભિનેત્રી સોનલ ચૌહાણ ઉનાળાના મોસમમાં ગરમીથી બચવા માટે પાણીની વચ્ચે સમય પસાર કરી રહી છે. સોનલે તેના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે બિકીનીમાં બીચના કિનારે પોઝ આપી રહી છે. તો બીજા કેટલાક ફોટોગ્રાફ્સમાં પુલમાં જોવા મળી છે. લાખો લોકો Instagram પર શેર કરેલા ફોટોગ્રાફ્સ પર પ્રતિક્રિયા આપી ચુક્યા છે.
આ પણ વાંચો: દિશા પટાનીએ આ હોટ થ્રિલર ફિલ્મ રિજેક્ટ કરી, કારણ ટાઈગર શ્રોફ

ફોટા અને વિડીયો ચાહકોને પસંદ આવી રહ્યા છે
સોનલ ચૌહાણે તેના ફોટા અને વિડીયો શેર કર્યા છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. પૂલમાં લાલ રંગની બિકીનીમાં સોનલ ચૌહાણ જોવા મળી રહી છે. સોનાલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકપ્રિય છે.

વેબ સિરીઝમાં દેખાશે સોનલ
કેટલાક સમયથી ફિલ્મોથી દૂર સોનલ વેબ સિરીઝ 'સ્કાઇફાયર' માં જોવા મળશે. સોનલ કહે છે કે તેની આ વેબ સિરીઝ ચોક્કસપણે પ્રેક્ષકોને પસંદ આવશે. સોનલ ગયા વર્ષે 'પલટન' અને 'જેક એન્ડ દિલ' માં જોવા મળી હતી, પરંતુ તેણે કોઈ ખાસ પ્રભાવ પાડ્યો ન હતો.

જન્નતથી કરી હતી અભિનયની શરૂઆત
2005 માં મિસ વર્લ્ડ ટુરિઝમ ટાઇટલ પ્રાપ્ત કરનાર સોનલ ચૌહાણ પ્રથમ ભારતીય હતી. તેના પછી, સોનલ હિમેશ રેશમિયાના આલ્બમ 'આપ કા સુરૂર' માં દેખાઈ. સોનલે ફિલ્મ 'જન્નત' (2008) થી પોતાના અભિનયની શરૂવાત કરી હતી. આ ફિલ્મ ખુબ જ હિટ થઇ હતી પરંતુ પાછળથી તેને વધુ સફળતા મળી ન હતી. તાજેતરમાં, 16 મેના રોજ સોનલે તેનો 32 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. સોનલ ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી આવે છે.